પશુપાલક મિત્રો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે. પશુપલાકને પશુને સુરક્ષિત જગ્યાએ રાખવા એ પ્રાથમિક જરૂરીયાત છે.
માટે પશુપાલકોને જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લેખમાં લોન કેટલી મળશે.? લોન લેવા માટેની શું કરવું પડશે. વાર્ષિક લેટલું વ્યાજ આવશે. તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
Tabela Loan 2023 ( Tabela Loan in Gujarat 2023)
યોજનાનું નામ : તબેલાઓ માટે લોન યોજના
યોજનાનો હેતુ : ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય.
લાભાર્થી : ગુજરાતના આદિજાતિના લાભાર્થી યોજના હેઠળ લોનની રકમ
આ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. લોન પર વ્યાજ દરો મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
પશુપલાક મિત્રો, તમે જે ઉપર ફોટો જોઈ રહ્યા છો તે ગાય અને ભેસ માટેનો પાઉડર છે. આ પાઉડરને તમે તમારા પશુને નિયમિત રીતે ખવડાવોશો તો તમારું પશું ક્યારેય બીમાર નહિ પડે. ફાયદાઓ : દૂધમાં વધારો, ફેટમાં વધારો, બીજી કોઈ પણ પ્રકારની બીમારીમાં ખુબ સારું પરિણામ અમે મેળવ્યું છે. તો તમે પણ આજથી શરૂઆત કરી શકો છે.
આ પાઉડરની કિમત છે ૬૦૦/- રૂપિયા ૪૦૦ ગ્રામ વધુ માહિતી માટે તથા આ પાઉડરને મેળવવા માટે તમે કોલ કરી શકો છો. મો. 95101 50262
Tabela Loan 2023: તબેલા લોન યોજના ગુજરાત 2023, જાણો સંપૂર્ણ માહિતી તબેલા લોન યોજના ગુજરાત 2023 | Tabela Loan in Gujarat 2023 , ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.