Type Here to Get Search Results !

VALSAD NAGARPALIKA BHARTI 2023

વલસાડ નગરપાલિકા વોક ઇન ઇન્ટરવ્યુ 

VALSAD NAGARPALIKA BHARTI 2023



આથી આ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, વલસાડ નગરપાલિકામાં જુદી શાખામાં નીચે મુજબની જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓની જરૂરીયાત છે. જરૂરી શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલ તારીખે સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો.

 

અ.નં.

વિગત

સંખ્યા

લાયકાત

અનુભવ

વોક ઇન ઈન્ટરવ્યું

૧

ક્લાર્કકમ કોમ્પ્યુટર ઓપરેટર

૦૨

૧૨ પાસ, CCC

૧ વર્ષ

10/04/23

 

કુલ

૦૨

 

 

 

 

 

VALSAD NAGARPALIKA BHARTI 2023



ચીફ ઓફિસર, વર્ગ-૧ વલસાડ નગરપાલિકા

નં.માહિતી વલસાડ ૧ ૨૦૨૩

વહીવટદાર

વલસાડ નગરપાલિકા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs