ગ્રામીણ બેંકોમાં ભરતીની જાહેરાત કુલ 8612 જગ્યાઓ
નમસ્કાર દોસ્તો, નોકરી રાહ જોતા ઉમેદવારો માટે ખુબ જ સારા સમાચાર છે. તમે અથવા તમારા કોઈ પણ મિત્ર-મંડળમાં યોગ્ય લાય્કાતા ધરવતા ઉમેદવારોને જાણ કરો. જેથી તેઓ પણ જાહેરાતનો લાભ લઇ શકે છે. IBPS RRB Bharti 2023 દ્વારા GRAMINBANK RECRUITMENT 2023 TOTAL 8612 VACANCYની ભરતી આવી છે તો આ મોકો જવા દેશો નહિ. આવી મોટી સંખ્યામાં ભરતી ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે. તમારા માટે આ એક મહત્વનો મોકો કહી શકાય છે.
|
ભરતી સંસ્થા |
IBPS |
|
કાર્યક્ષેત્ર |
ઓલ ઇન્ડીયા |
|
સેકટર |
બેંક |
|
જગ્યાનુ નામ |
Officers Scale I |
|
વર્ષ |
2023 |
|
અરજી મોડ |
ઓનલાઇન |
|
કુલ જગ્યાઓ |
8612 |
|
ફોર્મ ભરવાની |
1-6-2023 થી
21-6-2023 |
|
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક |
www.ibps.in |
શૈક્ષણિક લાયકાત :
પોસ્ટનું નામ અને જગ્યા :
| જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
| ઓફિસ આસિસ્ટન્ટ્સ (બહુહેતુક) | 5538 |
| ઓફિસર સ્કેલ I | 2485 |
| અધિકારી સ્કેલ II (કૃષિ અધિકારી) | 60 |
| ઓફિસર સ્કેલ II (માર્કેટિંગ ઓફિસર) | 03 |
| ઓફિસર સ્કેલ II (ટ્રેઝરી મેનેજર) | 08 |
| ઓફિસર સ્કેલ II (કાયદો) | 24 |
| ઓફિસર સ્કેલ II (CA) | 18 |
| ઓફિસર સ્કેલ II (IT) | 68 |
| ઓફિસર સ્કેલ II (જનરલ બેંકિંગ ઓફિસર) | 332 |
| અધિકારી સ્કેલ III | 73 |
| કુલ ખાલી જગ્યા | 8612 |
પસંદગીની પ્રક્રિયા :
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા જાહેરાત મુજબ ક્લાર્ક માટે 2 તબ્બકા માટે તથા પો માટે ત્રણ તબ્બકામાં પસંદગી કરવામાં આવશે.
વય મર્યાદા :
- વય મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
