surat municipal corporation vacancy 2025
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના
સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ નીચે જણઆવેલ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા એપ્રેન્ટિસોને તાલીમ આપવાના હેતુસર પસંદગી કરવા માટે લાયકાત/રસ ધરાવતા ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાની ઓનલાઇન અરજી કરવાની રહેશે. એપ્રેન્ટીસની જગ્યા માટેના જુદા-જુદા ટ્રેડો અને તેની લાયકાતની માહિતી ધરાવતી વિગતવાર જાહેરાત, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની સામાન્ય સુચનાઓ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
ક્રમ એપ્રેન્ટીસ ટ્રેડનું નામ સંખ્યા સ્ટાઈપેન્ડ શૈક્ષણિક લાયકાત
1. ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન 80 8050/- આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ
2. ફીટર 20 8050/- આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
3. ડ્રાફ્ટ્સમેન (સીવીલ) 20 8050/- આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
4. સર્વેયર 20 8050/- આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
5. મીકેનીક (મોટર વ્હીકલ) 05 8050/- આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
6. મીકેનીક રેફ્રીજરેશન એન્ડ 05 8050 આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
એર કન્ડીશનીંગ
7. મીકેનીક ડીઝલ 10 7700/- આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ
8. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 150 7700/- આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
9. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ 180 7700/- આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ
10. મેડીકલ લેબ. ટેક. (પેથોલોજી) 40 9000/- ધો.૧૨ (કેમેસ્ટ્રી, ફીઝીક્સ,
બાયોલોજી વિષય સાથે) + બી.એસ.સી.
11. એકાઉન્ટન્ટ આસીસ્ટન્ટ 160 9000/- બી.કોમ. (એમ.કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે)
12. ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી 180 9000/- બી.એ./બી.સી.એ.
ઓપરેટર V2.0
13. માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ 120 9000/- બી.કોમ/બીબીએ
કુલ 1000
લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની સુચનાઓ વાંચીને ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે રીક્રુટમેન્ટ વિભાગના ફોન નં. ૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ (એક્સ્ટેન્શન-૨૩૧) ઉપર સંપર્ક કરવો.
પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યું દ્વારા કરવામાં આવશે.
વયમર્યાદા :
18 વર્ષથી 34 વર્ષ
Apply Online last Date : 03/03/2025
Important Link :
Apply Online Click Here
પોસ્ટ ઓફિસમાં ભરતી
Indian Post Vacancy Click Here