Type Here to Get Search Results !

Indian Post Office recruitment 2025

 

Indian Post Office recruitment 2025

ભારતીય પોસ્ટ ઓફિસમાં સીધી ભરતી ૨૦૨૫



ભારતીય (ગુજરાત) પોસ્ટની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ગ્રામીણ ડાક સેવક (GDSs) એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર BPM) /આસિસ્ટન્ટ શાખા પોસ્ટ માસ્તર (ABPM) / ડાક સેવક પોસ્ટ વિભાગની વિવિધ કચેરીઓ માટે. આ ખાલી જગ્યાઓની વિગત પરિશિષ્ટ-I માં આપવામાં આવી છે. જેની PDF LINK નીચે આપવામાં આવી છે.


1. નોંધણી / ઓનલાઈન અરજી / સુધારણાની પ્રક્રિયા:


ઉમેદવારોએ ઓનલાઈન સબમિટ કરતા પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અરજી તમારો મોબાઈલ નંબર અને સક્રિય ઈમેલ એડ્રેસની જરૂર પડશે. ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ અરજીઓની વિગત સાથે અરજદારોએ કઈપણ ડોક્યુમેન્ટ જોડવાની જરૂર નથી. અરજી ફોર્મ સાથે અરજદારે પોતાના તાજેતરના ફોટોગ્રાફ 50kb jpeg અને સહી 20kb jpeg પોર્ટલમાં અપલોડ કરવાના રહેશે.


2. નોંધણી અને ઓનલાઈન સબમિશન એપ્લિકેશન્સ :


   અરજી શરૂ થયા તારીખ 10.02.2025

   અરજી કરવાની છેલ્લી તારીખ 03.03.2025


2. ફોર્મ સુધારણા વિન્ડો ખુલ્લી રહેશે. તારીખ :- 06.03.2025 થી તા. 08.03.2025


3. જગ્યાનું નામ :

1. BRANCH POSTMASTER (BPM)

2. ASSISTANT BRANCH POSTMASTER (ABPM)

3. DAK SEVAK


4. પગાર ધોરણ  :


Sr. No.

Category

TRCA Slab

1.

BPM

Rs.12,000/- to Rs.29,380/-

2.

IBPM, Dak Sevak

Rs.10,000/- to Rs.24,470/-

 

 

5. ફી.


જનરલ, ઓબીસી 

100

એસ.ટી, એસ.સી

Nil


6. કુલ જગ્યા : 21,413


૭. અભ્યાસ : 10 પાસ


8. ઉમર:  18 વર્ષથી 40 વર્ષ


વધુ માહિતી માટે નીચે આપેલ નોટિફિકેશન બટન પર ક્લિક કરવું.


   Official Notification Click Here


   Apply Online Click Here



   

 

 

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs