અમદાવાદ મહાનગરપાલિકા કલાર્ક ભરતી - ૨૦૨૪
નમસ્કાર, મિત્રો હાલમાં જે ઉમેદવારો નોકરી માટેની તૈયારી કરી રહ્યાં તેમના માટે ખુશીના સમાચાર છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા પાલિકામાં 612 જેટલી જગ્યા પર કલાર્કની ભરતી આવી છે. તેની અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન છે જે દરેક ઉમેદવારે નોંધ લેવી અને નિયત સમયમર્યાદામાં અરજી કરી દેવાની રહેશે..
👇 નીચે પ્રમાણે વિગતવાર માહિતી :
- કોઇપણ માન્ય વિદ્યાશાખામાં સેકન્ડ ક્લાસ સાથે સ્નાતક પાસ હોવા જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. કમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
પગાર ધોરણ :
- આ પોસ્ટ માટે પસંદ થયેલ ઉમેદવારને ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૨૬૦૦૦/- મળવા પાત્ર છે. ત્યારબાદ સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
અરજી ફી :
- બિન અનામત કેટેગરીના ઉમેદવાર માટે રૂ.૫૦૦/- છે.
- અનામત કેટેગરીના ઉમેદવાર માટે રૂ. 250/- છે.
- દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી.
વય મર્યાદા :
- આ પોસ્ટ માટે મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષ રાખી છે.
કેટેગરી પ્રમાણે જગ્યાઓ :
કેટેગરી |
જગ્યાએ |
બિન અનામત |
268 |
અનુ. જાતિ |
17 |
અનુ. જન જાતિ |
129 |
આ.ન.વ |
61 |
સા.શૈ.પ.વ. |
137 |
અગત્યની લીંક
AMC Official Website Click here
Recruitment Notification Click here