01. જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
કુલ જગ્યા : 70
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીનાં બી.ટેક. / બેચલર ઓફ સિવિલ એન્જીનીયરીંગ અથવા ડીપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ અને ૨ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વયમર્યાદા : ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી.
02. જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (મીકેનીકલ)
કુલ જગ્યા : 02
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીનાં બી.ટેક. / બેચલર ઓફ મીકેનીકલ એન્જીનીયરીંગ અથવા ડીપ્લોમા ઇન મીકેનીકલ એન્જીનીયરીંગ અને ૨ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વયમર્યાદા : ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી.
03. જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (ઈલેક્ટ્રીકલ)
કુલ જગ્યા : 03
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીનાં બી.ટેક. / બેચલર ઓફ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ અથવા ડીપ્લોમા ઇન ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ અને ૨ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વયમર્યાદા : ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી.
04. જગ્યાનું નામ : જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
કુલ જગ્યા : 67
શૈક્ષણિક લાયકાત :
1. માન્ય યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએટ
2. લેખિત પરીક્ષાના મેરીટમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારે નિમણુંક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા(કોમ્પ્યુટર વિષયક લાયકાત) પાસ કરવાની રહેશે.
વયમર્યાદા : ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી.
Application Fee :
- સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.૫૦૦/- રહેશે.
- મહિલા ઉમેદવાર, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સ-સર્વિસમેન, (દિવ્યાંગ વર્ગ સિવાયના) ઉમેદવારો માટે પરીક્ષા ફી ૫૦% એટલે કે રૂ.૨૫૦/- ભરવાની રહેશે. (દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહશે નહી.)
- ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરાવવાની રહેશે.
ઉપરોક્ત તમામ જાહેરાત માટે નીચે મુજબની વિગતે છૂટ-છાટ મળવાપાત્ર થશે.
1. સામાન્ય મહિલા ઉમેદવારોને : 05 વર્ષ
2. અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને : 05 વર્ષ
3. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને : 10 વર્ષ
4. સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને : 10 વર્ષ
5. સામાન્ય વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને : 15 વર્ષ
6. અનામત વર્ગના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને : 15 વર્ષ
7. અનામત વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને : 20 વર્ષ
8. આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવારોને : 05 વર્ષ
9. આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને : 10 વર્ષ
10. માજી સૈનિક ઉમેદવારો કે જેઓ એ જળ, વાયુ અને ભૂમિની આર્મી ફોર્સીસમાં ઓછામાં ઓછા ૬ માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખ કાર્ડ અને ડીસચાર્જ બુક ધરાવતા હોય તો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ૩ વર્ષ સુધીની છૂટ છાટ મળવાપાત્ર રહેશે.
Apply here Click here
Official Notification : Click here