સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી- 2024
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા મા એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. આ ભરતી માટે એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
જોબ સંસ્થા |
Central Bank of India |
કુલ જગ્યા |
3000 |
પોસ્ટ |
એપ્રેન્ટીસ |
ભરતીનો પ્રકાર |
એપ્રેન્ટીસ ભરતી |
લાયકાત |
ગ્રેજયુએટ |
ફોર્મ ભરવાની તારીખ |
21.2.2024 થી 6.3.2024 |
સ્ટાઇપન્ડ |
રૂ.15000 |
અરજી મોડ |
ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ |
http://www.centralbankofindia.co.in |
વય મર્યાદા
સેન્ટ્રલ
બેંકની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે. એપ્રેન્ટીસની આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર તા. 01.04.1996 to 31.03.2004 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. ઉપલી વય મર્યાદામાં અનામત
કેટેગરીના ઉમેદવારો માટે નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
શૈક્ષણિક લાયકાત
એપ્રેન્ટીસની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે
ઉમેદવાર ગ્રેજયુએટ થયેલા હોવા જોઇએ. અથવા તેને સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.
નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.
ઓન લાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.