GVK EMRI Recruitment 2023
સ્થળ : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જૂનાગઢ,
પંચમહાલ, મહેસાણા
GVK EMRI Recruitment 2023 : GVK
Emergency Management and Research Institute has recruited for the vacant Posts
for Project Coordinator, lab Technician, Medical Officer Posts. If you are
qualified as per norms pass then you are able to apply this from GVK Emergency
management And Research Institute Has Recruited GVK EMRI Project coordinator, Lab Technician, Paramedic
&lab Technician for the qualified and interested candidates from GVK EMRI
Bharati. Candidates who are
eligible for this recruitment can apply on the official website http://www.emri.in/.eligible
candidates who are willing, apply before the last date.
Liberty Talati Cum Mantri Tatha Jr. Clerk Class-3 Exam Guide Latest 2021 Edition, highly useful for class 3 exams. Click here
EMRI
ગ્રીન
હેલ્થ સર્વિસ ભરતી ૨૦૨3
ઈન્ટરવ્યુ
તારીખ:૨૫/૦૧/૨૦૨૩
વોક-ઇન –ઇન્ટરવ્યુ
ઈ.એમ.આર.આઈ ગ્રીન
હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી (પબ્લિક)
પ્રાઇવેટ (પ્રાટનરર્શીપ) મોડલ હેઠળ, આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી
સેવામાં પૂર્ણ કાર્યરત ધન્વન્તરી આરોગ્ય દ્રારા કોરોના મહામારીમાં સુયોજન અને સફળતાપૂર્વક
સેવાઓ આપવામાં આવી રહેલ છે જેની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ થયેલ
છે. હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે નીચે મુજબ સ્ટાફની ભરતીઓ યોજવામાં આવેલ છે.
પ્રોજેક્ટકો
– ઓર્ડીનેટર
લાયકાત-સાયન્સ
ગ્રેજ્યુએટ & માસ્ટર ડીગ્રી
અનુભવ -૩ વર્ષ (ફિલ્ડ
ઓપરેશન)
ફિલ્ડ સુપરવીસન
મેન પાવર & ફલિટ
મેનેજમેન્ટ
ઈન્ટરવ્યું સ્થળ :-
અમદાવાદ- ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા
કઠવાડા રોડ.
મેડીકલ
ઓફિસર :
લાયકાત
:- BHMS/BAMS
પેરામેડીકલ
લાયકાત :- ANM/GNM/HAT
લેબ ટેકનિશિયન
લાયકાત
MLT
/DMLT
અમદાવાદ – ઈ.એમ.આર.આઈ
ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર,નરોડા –કઠવાડા રોડ,
વડોદરા -૧૦૮
ઓફીસ,કલેકટર ઓફીસ કમ્પાઉન્ડ,ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર,લાલ કોથી ચાર રસ્તા, વડોદરા
સુરત -૧૦૮ ઓફીસ,જૂની
સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન,ચોક બજાર ,સુરત
રાજકોટ -૧૦૮ ઓફીસ,
રાજકોટ મ્યુનિસિપલ
કોપોરેશન,એસ.ટી.બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
વલસાડ -૧૦૮ ઓફીસ,બ્લોક નંબર -૨,ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ
ફ્લોર,જી,એમ.ઈ.આર.એસ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ),વલસાડ
જૂનાગઢ-૧૦૮ ઓફીસ,જૂનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,ગીતા લોજની સામે,જૂનાગઢ
પંચમહાલ-૧૦૮ ઓફીસ,કલેકટર કચેરી,સેવાસદન -૧, ગોધરા ,પંચમહાલ
મહેસાણા -૧૦૮ ઓફીસ,રામોસણ બ્રીજ, રામોસણ ચોકડી, મહેસાણા