Type Here to Get Search Results !

India Post Vacancy 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી 40889 જગ્યાઓ

 India Post Vacancy 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી, 40889 જગ્યાઓ

 


ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં Branch Postmaster, ડાક સેવક પદ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માંગતા હોય તો, તે ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અરજી કરી શકે છે.  ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે




 


ભરતી સંસ્થા

ભારતીય ટપાલ વિભાગ

પોસ્ટનું નામ

GDS/ BPM/ ABPM

જાહેરાત નંબર

17-21/2022-GDS

જગ્યાઓ

40889

પગાર ધોરણ

પોસ્ટ મુજબ

નોકરી સ્થળ

સમગ્ર ભારત

અરજી કરવાની છેલ્લી તારીખ

16 ફેબ્રુઆરી, 2023

સત્તાવાર વેબસાઇટ

indiapostgdsonline.gov.in

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 નોટિફિકેશન

નોટિફિકેશન રિલીઝ તારીખ

27 જાન્યુઆરી, 2023

અરજી કરવાની છેલ્લી તારીખ

16 ફેબ્રુઆરી, 2023

એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કરો

17-19 Feb 2023

પરિણામ તારીખ

ફેબ્રુઆરી 2023નું ત્રીજું/ચોથું અઠવાડિયું

અરજી ફી ભરવાની છેલ્લી તારીખ

જણાવવા માં આવશે

ભારતીય પોસ્ટ ઓફિસ ભરતીની ખાલી જગ્યાઓનું લિસ્ટ

પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ નીચે ટેબલમાં બતાવવામાં આવી છે.




વાય મર્યાદા :



અરજી ફી :

તમામ જગ્યાઓ માટેની અરજી ફી રૂ. ૧૦૦/-

તમામ મહિલા ઉમેદવારો, sc/st ઉમેદવારો, pwd ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટમેન

ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ.

મેઈલગાર્ડ

ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ. મૂળભૂત કમ્પ્યુટર નું જ્ઞાન આવશ્યક છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ઇન્ડીયન પોસ્ટ વિભાગની ભરતી વર્ષ ૨૦૨૩ માટે રસ ધરાવતા અને ઉત્સાહી ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અધિકૃત વેબસાઈટ indiapost.gov.in  આપવામાં આવી છે.

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 જાહેરાત PDF Click here

ઇન્ડિયા પોસ્ટ GDS CIRCLE વાઇઝ ખાલી જગ્યા 2023 Click here

ફોર્મ ભરવા માટેની લિંક Click here

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs