મધ્યાહન ભોજન યોજના શાખા, કલેકટર કચેરી, નવસારી.
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે.
ક્રમ |
જગ્યાનું નામ |
જગ્યાની
સંખ્યા |
માસિક વેતન |
૧ |
જિલ્લા
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર |
૧ |
૧૦૦૦/- |
૨ |
એમ.ડી.એમ.તાલુકા
સુપરવાઈઝર |
૬ |
૧૫૦૦૦ |
મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ ૧૧ માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેની ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
તમામ ઉમેદવારોને અરજીનો નમૂનો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો www.navsari.gujarat.gov.in
વેબસાઈટ પર જોવા અથવા નાયબ કલેકટરશ્રી, મઘ્યાહન ભોજન યોજના, જીલ્લ સેવા
સદન, ત્રીજા માળે, કાલીયાવાડી, નવસારીની કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે.
નમુના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તા.૨૭/૦૨/૨૦૨૩ થી તા.૧૩/૦૩/૨૦૨૩ સાંજે ૧૮-૦૦ કલાક સુધીમાં ઉમેદવારએ તેમની અરજી સાદી ટપાલથી, રજીસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.સમયમર્યાદા બાદ મળેલ અરજી ઘ્યાનમાં લેવામાં આવશે નહી.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેકટર કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ/પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેકટરશ્રી, મ.ભો.યો. દ્વારા લેખિત/ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું :- નાયબ કલેકટરશ્રી,મધ્યાહન ભોજન યોજના, ત્રીજો માળ, કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન,
નાયબ કલેકટર . મધ્યાહન ભોજન યોજના નવસારી
કાલીયાવાડી, નવસારી,
સ્થળ : નવસારી
તારીખ :૨૧/૧૨/૨૦૨૩
મ.ભા.યા.માં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટેની જરૂરી વિગતા તથા અરજી ફાર્મ
જીલ્લા કક્ષાએ:-
૧.જીલ્લા પ્રાજેકટ કે-એર્ડિનેટરઃ- (અ) શૈક્ષણિકલાયકાત-
માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા ૫૦% ગુણાંકન સાથે પાસ કરેલ હેાવી જાઇએ. સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ હેાવી જાઇએ. ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવામાં આવશે.માન્ય યુનિવર્સીટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી મેળવેલ હશ તેવા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.
(બ) અનુભવ-
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેના એછામાં ઓછા ૨ વર્ષના અનુભવ ફરજીયાત. ડી.ટી.પી.(ડેસ્કટાપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેના અનુભવ આદર્શ રહશે. આસિસ્ટન્ટ તરીકે વહીવટી કામના અનુભવ હશે તેને અગ્રીમતા આપવામાં આવશે. મધ્યાહન ભેાજન યાજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. (ક) વયમર્યાદાઃ-
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૫૮ વર્ષ કરતા વધુ હેાવી જોઇએ નહીં.
તાલુકા કક્ષાએઃ-
૧. એમ.ડી.એમ. સુપરવાઇઝર
(અ) શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએટ ઇન હેામસાયન્સ/ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સ ઉમેદવારના કેામ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવામાં આવશે.
(બ) અનુભવઃ-
૨ થી ૩ વર્ષના વહીવટી કામગીરીના અનુભવ.
મધ્યાહન ભાજન યેાજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
(ક) વયમર્યાદાઃ-
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૫૮ વર્ષ કરતા વધુ હાવી જોઇએ નહીં.
૧) જીલ્લા પ્રાજેકટ કા-ઓર્ડિનેટર તથા એમ.ડી.એમ. સુપરવાઇઝરની સદર નિમણુંક ૧૧ માસના કરાર આધારીત રહેશે.
૨) જીલ્લા પ્રોજેકટ કેકા-ઓર્ડિનેટર તથા એમ.ડી.એમ. સુપરવાઇઝરને ૧૧ માસના કરાર પૂર્ણ થયા બાદ છૂટા કરવામાં આવશે.
૩) તાલુકા કક્ષાની નાયબ મામલતદારની અને કેળવણી નિરિક્ષકેાની ખાલી જગ્યાએ પર નિયમિત નિમણૂંક પામેલ કર્મચારી ઉપલબ્ધ થયેથી એમ.ડી.એમ. તાલુકા સુપરવાઇઝરની જગ્યા રદ કરવામાં આવશે.
૪)નિમણૂંક પામેલ કર્મચારીઓને દર માસે ૧ ના ધેારણે ૧૧ પરચૂરણ રજા મળવાપાત્ર રહેશે. મહિલા કર્મચારીને પ્રસુતિની રજાઓનુ વેતન ચૂકવવામાં આવશે નહી. મ.ભેા.યામાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટેનું અરજી ફાર્મ