Type Here to Get Search Results !

વિદ્યા સહાયક જોઈએ છે. આશ્રમશાળા ડાંગ જીલ્લો ૨૦૨૩

 વિદ્યા સહાયક જોઈએ છે.



 

મંડળનું નામ ૧. વનવાસી વિકાસ મંડળ વઘઈ- ડાંગ (૨) ડાંગ યુવક સેવા સમિતિ, આહવા-ડાંગ (૩) અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ દોડીયાપાડા- ડાંગ અને (૪) ડાંગ સ્વરાજ આશ્રમ આહવા આશ્રમ શાળા ઝાવડા, આશ્રમ શાળા ભેંસ્કાત્રી, આશ્રમ શાળા સરવર, - આશ્રમ શાળા ગોટીયામાળ, આશ્રમ શાળા ચીકટિયા, આશ્રમ શાળા લીંગા, આશ્રમ શાળા વહુટીચા- આશ્રમ શાળા શિવારીમાળ, આશ્રમ

શાળા ચીચીનાગાંવઠા- આશ્રમ શાળા કાલીબેલ વિધાસહાયક માટે નીચે દર્શાવેલ લાયકાત
ધરાવનાર ઉમેદવારો પાસેથી શાળાવાર અલગ અલગ લાયકાત મુજબ પુરેપૂરું સરનામું અને બે
સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વ પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની
અરજીઓ ફક્ત રજી. એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન/૧૪ સુધીમાં મંગાવવામાં આવે
છે.

પ્રમુખ/મંત્રીશ્રી

અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળા શિવારીમાળ પોઃ ચીખલી તાઃ વઘઈ, જીઃ ડાંગ ૩૯૪૩૦

આચાર્યશ્રી આશ્રમશાળા કાલિબેલ મુ.પો. કાલિબેલ, તા. વઘઈ, જી: ડાંગ ૩૯૪૦૧૫

 

આશ્રમ આહવા

 

(૧) મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ વલસાડ તરફથી આપેલ N.O.ની વિગતો

વનવાસી વિકાસ મંડળ વઘઈ :

 

૧. આશ્રમશાળા સરવર નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૫૩ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩ ૨. આશ્રમશાળા ઝાવડા નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૫૬ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩ ૩. આશ્રમશાળા ભેંસકાત્રી નં.મક/આવિ/આશા/એન.ઓ.સી. /૨૦૨૩/૫૫૫ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩ ૪. આશ્રમશાળા ગલકુંડ નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૫૪ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩ ડાંગ યુવક સેવા સમિતિ આહવા : ૧. આશ્રમશાળા ગોટીયામાળ નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૪૭ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩ ૨. આશ્રમશાળા ચિકટીયા નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૪૯ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩ ૩. આશ્રમશાળા લિંગા નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૪૬ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩ ૪. આશ્રમશાળા વાહુટીયા નં. મક/આવિ/આશા/એન.ઓ.સી. /૨૦૨૩/૫૪૮ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩

અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ દોડીપાડા : ૧. આશ્રમશાળા ચીચીનાગાંવઠા નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૫૦ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩

 

૨. આશ્રમશાળા શીવારીમાળ નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૫૧ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩

ડાંગ સ્વરાજ આશ્રમ આહવા : ૧. આશ્રમશાળા કાલીબેલ નં. મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૫૨ તારીખ : ૧૪/૦૨/૨૦૨૩

 

૧. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ TAT માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને વિદ્યા સહાયક TET-1 અને TET-2 ફરજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદ્દત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે.

 

૨. અધુરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્ર રહેશે.

 

૩. આશ્રમશાળાઓ રેસિડેન્શિયલ સ્કૂલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.

 

૪. અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

 

૫. શિક્ષણ વિભાગ ગુ, રા. ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગ/તા. ૧૯/૦૨/૨૦૧૯ મુજબ શિક્ષણ સહાયક રૂ. ૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. અને વિદ્યાસહાયકને રૂ. ૧૯૯૫૦/- (અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. સંતોષકાસ્ક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પુરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 

૬. સરકારશ્રીના ધારા ધોરણ વખતે વખતના ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ શિક્ષણ સહાયક સેવા અને વિધા સહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે. છે. આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે પણ ફરજ બજાવવાની રહેશે. અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજીયાત ફરજ નિભાવવાની રહેશે.

 

૮. માન. કમિશનર આદિજાતિ વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ/આશા/ફા ને./ ૨૩૩૦/ ૨૦૧૯/ ૨૦૨૦ થી ૨૦૬૦ તારીખ ૩૦-૧૧-૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.

 

૯. કોમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાચાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.

 

૧૦, ઉમેદવારોએ રજીસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદત કરતા મોડી આવેલ અરજી સ્વીકારશે નહીં.

 

૧૧. ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા), વલસાડ જિલ્લા આદિજાતિ સેવા સદન, ચોથો માળ, સિવિલ રોડ, નનકવાડા વલસાડ ૩૯૬૦૦૧ ને મોકલવાની રહેશે. જો કોઈ ઉમેદવાર આ.વિ.અ. (આશ્રમશાળા)ને અરજી મોકલશે અને મંડળને નહીં મોકલશે તો અરજી રદ થવા પાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.

 

૧૨. ફક્ત મેરીટમાં નામ આપવાથી કોઈપણ ઉમેદવાર નિમણૂંક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.

 

૧૩. સરકારી અનુદાનિત બોર્ડ/ કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.

 

૧૪ પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.

પ્રમુખ/મંત્રીશ્રી વનવાસી વિકાસ મંડળ વઘઈ- ડાંગ

ડાંગ યુવક સેવા સમિતિ આહવા-ડાંગ અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ દોડીપડા-ડાંગ.

ડાંગ સ્વરાજ આશ્રમ આહવા

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs