Type Here to Get Search Results !

વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટંટ)ની ભરતીમાટે પોલ ક્લાઈમ્બિંગ પરીક્ષા બાબત જાહેર ખબર

GUJARAT ENERGY TRANSMISSION CORPORATION LTD.

T Corporate Identity Number [CIN) : U401006/1999SGC03601

વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટંટ)ની ભરતીમાટે પોલ ક્લાઈમ્બિંગ પરીક્ષા બાબત જાહેર ખબર એપ્રેટીસીશીપ એક્ટ અંતગર્ત લાઇનમેન ટ્રેડમાં જેટકો 1961 હેઠળની નવસારી વર્તુળ કચેરીમાં એપ્રેન્ટીસ લાઇનમેનની તાલીમ સફળતા પુર્વક પુર્ણ કરેલ હોય તેવા એક્ષ એપ્રેન્ટીસ લાઇનમેન કે જેની ઉંમર તારીખ 13-03-2023ના રોજ અનામત સંવર્ગ (આર્થિક રીતે નબળા વર્ગ સાથે) માટે 40 વર્ષ અને બિન અનામત સંવર્ગ માટે 35 વર્ષની વયમર્યાદા પૂર્ણ કરેલ ન હોય તેવા તાલીમાર્થીઓના પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું આયોજન જેટકો, નવસારી વર્તુળ કચેરી દ્વારા નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ કરવામાં આવેલ છે.

તારીખ

સ્થળ

સમય

૦૬-૦૩-૨૦૨૩

૦૭-૦૩-૨૦૨૩

૦૯-૦૩-૨૦૨૩

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી.

પ્રવહન વિભાગીય કચેરી,ગ્રીડ રોડ, કબીલપોર, નવસારી 369427

 

 

સવારે

8:00

 

 

તારીખ

06-03-2023 (સોમવાર)

સ્થળ

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. 07-03-2023 (મંગળવાર) પ્રવહન વિભાગીય કચેરી,ગ્રીડ રોડ,કબીલપોર ) 09-03-2023 (ગુરુવાર)

નવસારી 369427

સમય

સવારે

8:00

લાયક તાલીમાર્થીઓને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે લેટર રજીસ્ટર પોસ્ટથી નવસારી વર્તુળ કચેરી દ્વારા રવાના કરી દેવામાં આવેલ છે. જે ઉમેદવારોને તા.04-03-2023 સુધીમાં કોલ લેટરના મળેલ તેવા તાલીમાર્થી ઓએ તેમનો એપ્રેન્ટીસ તરીકેની નિર્મણુંક પત્ર તેમજ એપ્રેટીસીશીપ પુર્ણ કર્યા બાદ મળેલ રીલીવ ઓર્ડર અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા તથા જરૂરી તમામ અસલ પ્રમાણ પત્રો તથા સ્વ-પ્રમાણિત કરેલ નકલ સાથે જેટકો નવસારી સર્કલ હેઠળ એપ્રેટીસીશીપ પુરી કરેલ હોઇ તેવા ઉમેદવારે ઉપર દર્શાવેલ સ્થળ પર સહાયક સચિવ નાયબ અધિક્ષક (વહિવટ)ના રૂબરૂ સંપર્ક કરી કોલ લેટર્સ મેળવી લેવાના રહેશે.પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પુર્ણ થયા બાદ કોઇપણ ઉમેદવારની દલીલ કે ફરિયાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

અધિક્ષક ઇજનેર(પ્રવહન) જેટકો વર્તુળ કચેરી,નવસારી.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs