Type Here to Get Search Results !

જોઈએ છે (વિધાસહાયક) દાહોદ

      


જોઈએ છે (વિધાસહાયક)

શ્રીપંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ વીમખેડા સંચાલિત અને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત અનુદાનિત આશ્રમશાળાઓમાં ધોરણ ૬ થી ૮ માટે વિધાસહાયકોની ભરતી માટે મે.મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીએથીના વાંધાપ્રમાણપત્ર (NOC) મળેલ છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૫(પંદર) માં ફકત ૨૪.પો.એ.ડી. (R.P.A.C) મળે તેમ આશ્રમશાળાના સરનામા પર અરજી કરવા જણાવવામાં આવે છે.



 

શરતો....

(૧) નિમણૂંક પામેલ ઉમેદવાર પૈકી મહિલા કર્મચારીએ ગૃહમાતા અને પુરૂષ કર્મચારીઅને ગૃહપતિ તરીકે ફરજ બજાવવાની હોય પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં નિવાસ કરી ૨૪ કલાક હાજર રહી સંસ્થા તરફથી સોંપવામાં આવેલ કામગીરી તથા નકકી કરેલ નિયમો મુજબ ફરજ બજાવવાની રહેશે.



TET ની તૈયારી કરતા મિત્રો માટે ખાસ બુકની લીંક અહીં ક્લિક કરો. 

TET 1 Prathmik Shikshak Yogatya Kasoti (Standa-rd 1 to 5) - Knowledge Power - Latest 2023 Edition



(૨) સરકારશ્રીએ નકકી કરેલ ધારા-ધોરણ ની લાયકાત મુજબના તમામ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત કરેલ નકલો અરજી સાથે સામેલ કરવાની રહેશે.

(૩) જેમાર્કશીટમાં CGPCPIGRADE દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્જન કરેલ પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે.

(૪) સરકારશ્રીએ ઠરાવ્યા અનુસાર કોમ્પ્યુટર ના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.

૫) નોકરી કરતા સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારીએ નિમણુંક સત્તાધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર (NOC) અરજીપત્રક સાથે સામેલ કરવાનું રહેશે.

(૬) ઉમેદવારે ઉપરોકત લાયકાત સંદર્ભે જરુરી તમામ પરીક્ષાઓ તથા સરકારશ્રી દ્વારા નિયત કરેલ ટેટ-2 (TET-2 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

 

              પમુખશ્રી

પંચમહાલ જિલ્લા ખેડુત કેળવલી મંડળ લીમખેડા

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs