HDFCની આ વીવીધ પોસ્ટ માટે આ ભરતીનુ નોટિફિકેશન HDFC બેંક દ્વારા 25 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીવીધ પોસ્ટ મુજબ અલગ અલગ છે. જેથી તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તેની છેલ્લી તારીખ જોઇને વહેલી તકે અરજી કરી દેવી જોઇએ.
વિવિધ પોસ્ટનું નામ
HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે જે મુખ્ય નીચે મુજબ છે. એડમિનિસ્ટ્રેશન
એનાલિટિક્સ ઓફિસર
આસિસ્ટન્ટ મેનેજર
બ્રાન્ચ મેનેજર
બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
ક્લાર્ક, કલેકશન
ઓફિસર કસ્ટમર
રિલેશનશિપ મેનેજર
કસ્ટમર સર્વિસ
એક્ષેકયુટીવ એક્સપર્ટ ઓફિસર
ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
જનરલ મેનેજર
હેડ ઓફ ઓપેરશન
મેનેજર, નેટવર્ક એન્જીનીયર
પ્રોબેશનરી ઓફિસર
રિકવરી ઓફિસર
તથા અન્ય પોસ્ટ
કુલ ખાલી જગ્યા:
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિપિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતમાં કુલ 12551 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત
HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખવાપા આવી છે જેમાં 10 પાસ 12 પાસ સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવામાંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.
સીલેકશન પ્રોસેસ
દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.
પગારધોરણ
HDFC બેંક ની આ વિવિધ ભરતીઓ માટે પોસ્ટવાઇઝ અલગ અલગ પગારધોરણ હોય છે. જો કે HDFC બેંક પગારધોરણ સારુ હોય છે.
જોબ લોકેશન
HDFC બેંક ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે. HDFC બેંકનીઓફીસીયલ સાઇટ પર તમે શહેર વાઇઝ બહાર પડતી નોકરીઓ પણ સર્ચ કરી શકો છો.