RTE-2023
rte Gujarat
rte gujarat 2022-23 start date
તા: 10/04/2023 થી ઓનલાઇન ફોર્મ ભરાશે અને છેલ્લી તા:22/04/2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
rte gujarat admission 2022-23 online date
જરૂરી ડૉક્યુમેન્ટ
(પુરાવા)
1. બાળક્નો જન્મનો
દાખલો.
2. બાળક્નો આધાર કાર્ડ.
3. બાળક્ના માતા પિતા નો આધાર કાર્ડ અથવા ચુટરીકાર્ડ.
4. બાળક્ની અથવા વાલીના બૅંકખાતાની પાસબુક.
5. વાલીનો આવકનો દાખલો. (મામલતદારનો)
6. વાલીનો જાતિનો દાખલો. (લઘુમતી દાખલો)
7. લાઇટબીલ અથવા રેસનકાર્ડ. (રહેઠાંણનો પુરાવો)
8. બાળક્નો પાસપોર્ટ સાઈઝનો ફોટો.
9. બીપીએલ કાર્ડ હોય તો વધુ સારું.
10. ૩૧/૦૫/૨૦૨૩ સુધી બાળક્ની ઉમર પાંચ વર્ષ ની થઈ ગયેલ હોવી જોઈએ વહેલી તકે બધા ડૉક્યુમેન્ટની ઝેરોક્ષ લઈ રૂબરૂ જમા કરાવવા.

rte gujarat school list
શાળાની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
જાહેરાતને વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
Apply online અહીં ક્લિક કરો