માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકાર અંતર્ગત બહાર પાડવામાં આવી છે. જેમાં જે નાના ધંધાદારી કરતા લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે. પોતે પગભર થાય, આત્મ નિર્ભર ભારત તરફનું આ એક પ્રયાણ છે. આ યોજનામાં કુલ 28 જેટલા ટૂલ કીટ સહાયરૂપે આપવામાં આવે છે. આ તમામ યોજનાની વિગતે ચર્ચા કરીએ.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૨૦૨૩ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે.
માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ
માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ
અને રીપેરીંગ
મોચીકામ
ભરતકામ
દરજી
કુંભારી કામ
વિવિધ પ્રકારની
ફેરી
પ્લમ્બર
બ્યુટી પાર્લર
ઇલેક્ટ્રીક
એલાયંસીસ
ખેતીલક્ષી
લુફારી,
વેલ્ડીંગ કામ
સુથારી કામ
ધોબી કામ
સાવરણી સુપડા બનાવનાર
દૂધ-દહીં વેચનાર
માછલી વેચનાર
પાપડ બનાવટ
અથાણાં બનાવટ
ગરમ ઠંડાપીણાં,
અલ્પાહાર વેચાણ
પંચર ટીટ
ફ્લોર મીલ
મસાલા મીલ
રૂની દીવેટ
બનાવવી (સખી મંડળની બહેનો)
મોબાઇલ રીપેરીંગ
પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
ફેર કટીંગ (વાળંદ)
માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા આ યોજનામાં આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે. આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગામ વિકાસ વિભાગની ગરીબો તેમની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઇએ. આવા લાભાર્થી આવકનો દાખલો રજુ કરવાનો રહેતો નથી.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 12૦૦૦ અને શહેરો વિસ્તાર માટે રૂ 150000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગર પાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજ કરવાનો રહેશે. વય મર્યાદા માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ઉમર 16 વર્ષ થી 80 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ડોકયુમેન્ટ લીસ્ટ આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો ( રેશનકાર્ડ,વીજળીબીલ/ચુંટણી કાર્ડ )
જાતી નો દાખલો,
આવકનો દાખલો
અભ્યાસના પુરાવા
વ્યવસાલલક્ષી તાલીમ લીધેલ હોય તેના પુરાવા
બાહેધરી પત્રક
અરજી કરવાનું માધ્યમ : ઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટ માટે Click here