ગુજરાત હાઉસીંગ બોર્ડ
કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સુરત-૩૯૫૦૦૨
(ફોન નં.૦૨૬૧-૨૩૪૧૪૫૩)
એપ્રેન્ટીસની ભરતી કરવા અંગેની જાહેરાત :
Sr. NO |
પોસ્ટનું નામ |
ટ્રેડનો પ્રકાર |
પગારધોરણ |
સંખ્યા |
લાયકાત |
કરારનો સમય |
1 |
ડેટા એન્ટ્રી ઓપરેટર |
Optional |
રૂપિયા ૬૦૦૦/- |
૪૫ |
10 પાસ |
15 માસ |
2
|
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગાંમિંગઆસિસ્ટન્ટ |
Designeted
|
૪૦ |
10 પાસ |
15 માસ |
|
ર૭૦૦૦/- |
ITI પાસ |
12 માસ |
એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ
પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૮૫
એપ્રેન્ટીસોની નિમણૂંક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત
પ્રસીધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org
વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ
ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate
ઉપર ક્લીક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન
નંબર નીચે આપેલ Active બટન ઉપર કલીક કરી ફોર્મ ભરવાનું રહેશે અને
રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો
સાથે અરજી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો
સંપર્ક કરો.
પોસ્ટનું નામ : અલગ અલગ
અરજી કેવી રીતે કરશો? - ઓફલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૦૪/૦૪/૨૦૨૩
અરજી
મોકલવાનું સ્થળ ઃ- કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી,
ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો
માળ, ઉધના દરવાજા,
ખટોદરા, સુરત-
ક્રમાંક : માહિતી સત ૧૫૯૬/૨૦૨૩
કાર્યપાલક
ઈજનેરશ્રી, ગુ.હા.બોર્ડ,
સુરત