Type Here to Get Search Results !

HDFC BANK RECRUITMENT 2023

HDFC BANK RECRUITMENT 2023 

મિત્રો, HDFC બેંક એ પ્રાઇવેટ સેકટર એક વગદાર કહી શકાય એવી બેંક છે. આ બેંકમાં વિવિધ પોસ્ટ માટે ભરતીઓ અવાર-નવાર આવતી જ હોય છે. પરંતુ આ એક એવી ભરતી છે જેમાં પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે. જેથી લાયકાત ધરવાતા ઉમેદવારો જો આવી બેંકમાં કામ કરવા ઈચ્છતા તથા પોતાનું કરિયર સેટ કરવા માટે આ મોકો ચૂકશો નહિ ભારત ભરમાં વિવિધ સ્થળો પર ભરતી.


HDFC BANK RECRUITMENT 2023


HDFC Bank Recruitment Apply Online

બેંકનુ નામ :  HDFC BANK

ક્ષેત્ર  :  બેન્કિંગ તથા નાણાકીય સેવાઓ

ભરતી પોસ્ટનું નામ : વિવિધ

અરજી કરવાનું માધ્યમ : ઓનલાઇન

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ

ઓફીસીયલ વેબસાઈટ : hdfcbank.com

વિવધ પોસ્ટનું નામ :

એનાલિટિક્સ ઓફિસર 

રિકવરી ઓફિસર 

પ્રોબેશનરી ઓફિસર 

હેડ ઓફ ઓપેરશન 

મેનેજર, નેટવર્ક એન્જીનીયર

જનરલ મેનેજર 

ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર

કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ

એક્સપર્ટ ઓફિસર 

રિલેશનશિપ મેનેજર ભરતી

આસિસ્ટન્ટ મેનેજર

બ્રાન્ચ મેનેજર

બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર

ક્લાર્ક કલેકશન

ઓફિસર, કસ્ટમર

તથા અન્ય પોસ્ટ

HDFC Bank Recruitment 2023 માટે Online Apply


એચડીએફસી બેન્ક દ્વારા વીવીધ જગ્યાઓ માટે આ ભરતી જાહેરાત બાર પાડવામાં આવી છે અલગ અલગ પોસ્ટ મુજબ ઓનલાઇન એપ્લાય કરવાની છેલ્લી તારીખો ફોર્મ ભરવાની અલગ અલગ છે આજે જે પોસ્ટ માટે તમારે ર્ફોર્મ ભરવું હોય તેની છેલ્લી તારીખ જોઈને અરજી કરી દેવી જોઇએ.

HDFC Bank Bharti 2023 લાયકાત


HDFC બેંકની આ ભરતી માટે ભરતી ની દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે, જેમ કે 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ તથા  માસ્ટર આજે તમે જે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તેના માટે તેમાં ઓનલાઇન અરજી કરી શકો છો

HDFC Bank_Recruitment 2023 નોકરી સ્થળ :


એચડીએફસી બેન્ક ની શાખાઓ આખા દેશમાં આવેલી હોવાથી તેમનોકરી ભારતભરમાં કોઈપણ રાજ્યમાં કોઈ પણ શહેરમાં મળી શકે છે શહેર વાઈઝ્ડ નીકરીની જગ્યાઓ એચડીએફસી બેન્કની ઓફિસિયલ સાઇટ પરથી સર્ચ કરીને મેળવી શકો છો.

સીલેકશન પ્રોસેસ : 


એચડીએફસી બેન્ક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ પસંદગી પ્રક્રિયા છે.
અરજી કર્યા બાદ અરજદારની પસંદગી ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવતી હોય છે.

ઓનલાઇન અરજી કેમ કરવી?

HDFC બેન્કની આ ભાતીઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહે છે.
HDFC બેંક માટે અરજી કરતી વખતે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરો. ઓફિશિયલ વેબસાઇટની લીંક  ઉપર સતાવાર ભરતી જાહેરાત ડાઉનલોડ કરો
વે HDFC બેંકની ઓફીસીયલ વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા

https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના વિભાગ માં જવાનુ
રહેશે અને Apply Now ઓપ્શન પર ક્લિક કરો 
ઓનલાઇન ફોર્મમાં તમારી બધી જ માહિતી તથા જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે.  ત્યારબાદ તમારી બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો. છેલ્લે સબમીટ કરેલા કોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી લો.


નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો 
ઓનલાઈન ફોર્મ માટે અહીં ક્લિક કરો 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs