રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022
પ્રાથમિક શાળા(ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક
શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો
માટે શિક્ષક યોગ્યતા કસોટી-। (TET-I)-૨૦૨૨ (Teacher Eligibility Test-I(TET-1)-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય,
ગાંધીનગર દ્વારા તા. 16/04/2023 ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી
સાંજે ૪.૩૦ કલાક દ્વારા તા:૧૬/૦૪/૨૦૧૩
(રવિવાર) યોજવામાં આવશે.
આ કસોટી માટેની હોલટીકીટ તા:૦૭/૦૪/૨૦૨૩ (બપોરના
૦૨.૦૦ કલાક) થી તા:૧૭/૦૪/૨૦૨૩ (બપોરના ૦૩.૦૦ દરમિયાન http://ojas.gujarat.gov.in
પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તા.૦૬/૦૪/૨૦૨૩ નોંધ લેવા વિનંતી છે.
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સચિવ, રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
માહિતી/૧૦/૨૩-૨૪