ગૌણસેવા પસંદગી મંડળે 4304 જગ્યાઓ માટે ક્લાર્ક ભરતી - 2024
OJAS | GSSSB | GSSSB Clerk Recruitment 2024
નમસ્કાર દોસ્તો, ગૌણસેવા પસંદગી દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર પોતે સરકારી નોકરીની શોધમાં છે તેમના માટે આ એક ખુબ જ કીમતી મોકો છે. જેથી જેઓ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર તા. ૦૪/૦૧/ર૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૩૧/૦૧/ર૦૨૪ (સમય ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવશે આથી દરરોજ મંડળની વેબસાઇટ જોતા રહેવું.
GSSSBની પોસ્ટ મુજબ જગ્યાઓની વિગત
પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યાઓ |
Junior Clerk (જુનિયર ક્લાર્ક) | 2018 |
Senior Clerk (સિનિયર ક્લાર્ક) | 532 |
Head Clerk (હેડ ક્લાર્ક) | 169 |
Office Assistant (ઓફિસ એસિસ્ટન્ટ) | 210 |
Junior Clerk (જુનિયર ક્લાર્ક) | 590 |
Office Superintendent Class 3 | 02 |
Office Superintendent Class 3 | 03 |
Sub Registrar Grade 1 (સાબ રજીસ્ટ્રાર) | 45 |
Sub Registrar Grade 2 (સબ રજીસ્ટ્રાર) | 53 |
Stamp Inspector | 23 |
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક) | 46 |
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી) | 13 |
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક) | 102 |
Collector Office Clerk (કલેક્ટર કચેરી ક્લાર્ક) | 160 |
ગૃહમાતા | 06 |
ગૃહપિતા | 14 |
Assistant Tribal Development Officer (એસિસ્ટન્ટ ટ્રાઇબલ ડિવેલપમેન્ટ ઓફિસર) | 65 |
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી) | 07 |
Assistant/Assisant Depot Manager | 372 |
Depot Manager (Godown Manager) | 26 |
Junior Assistant | 08 |
કુલ ખાલી જગ્યાઓ | 4304 |
શૈક્ષણિક લાયકાત –
- ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
ઉંમર વિગતો –
- લઘુત્તમ વય મર્યાદા – 20 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ
પસંદગી પ્રક્રિયા –
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓનો સમાવેશ કરશે.
- પ્રારંભિક પરીક્ષા (MCQ) (ગૃપ-A અને ગૃપ-Bની સાથે લેવાશે.)
- ગૃપ-A માટે મુખ્ય પરેક્ષા લેવાશે અને ગૃમે-B માટે કમ્પુટરાઇઝ એમ.સી.ક્યુ પરીક્ષા રહેશે.
અરજી ફી (અરજી ફોર્મ ફી)
- જનરલ: રૂ. 500/-
- SC/ST/OBC/EWS: રૂ. 400/-
- પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો