EMRS Teacher Vacancy 2025
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) દ્વારા વર્ષ 2025 માટે મોટી ભરતી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 7,267 જગ્યાઓ માટે શૈક્ષણિક અને બિનશિક્ષણ પદો પર ઉમેદવારોની પસંદગી થશે.
Eklavya Model Residential Schools (EMRS)
કુલ જગ્યાઓ 7,267
પદો Principal, PGT, TGT, Hostel Warden, Accountant, Clerk, Lab Attendant, Staff Nurse વગેરે
પગાર ₹18,000 થી ₹2,09,200 સુધી
અરજી શરૂ 20 સપ્ટેમ્બર 2025
છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2025
અધિકારીક વેબસાઇટ emrs.tribal.gov.in
પદવાર ખાલી જગ્યાઓ
PGT શિક્ષક : 1,460
Principal : 225
TGT શિક્ષક : 3,962
હોસ્ટેલ વર્ડન (પુરુષ) : 346
હોસ્ટેલ વર્ડન (સ્ત્રી) : 289
Female Staff Nurse : 550
Accountant : 61
Clerk (JSA) : 228
Lab Attendant : 146
શૈક્ષણિક લાયકાત
Principal – Post Graduate + B.Ed./M.Ed. + અનુભવ
PGT – Post Graduate + B.Ed.
TGT – Graduate + B.Ed. + CTET પાસ
Female Staff Nurse – B.Sc. Nursing
Hostel Warden – Any Graduate
Accountant – B.Com અથવા સમકક્ષ
Clerk (JSA) – 12 પાસ + ટાઇપિંગ
Lab Attendant – 10 પાસ + ડિપ્લોમા / 12 (Science)
EMRS Recruitment 2025
અરજી ફી
General / OBC / EWS
Principal: ₹2,500
PGT / TGT: ₹2,000
Non-Teaching: ₹1,500
SC / ST / PwD / Female: ₹500
ઉમ્ર મર્યાદા
ન્યૂનતમ : 30 વર્ષ
મહત્તમ : 50 વર્ષ (પદ પ્રમાણે છૂટછાટ લાગુ)
પસંદગી પ્રક્રિયા
1. લેખિત પરીક્ષા
2. પ્રેક્ટિકલ / સ્કિલ ટેસ્ટ (પદ મુજબ)
3. ઈન્ટરવ્યૂ (જરૂરી હોય તો)
4. દસ્તાવેજ ચકાસણી
5. મેડિકલ ટેસ્ટ
અરજી કરવાની રીત
1. અધિકારીક વેબસાઇટ emrs.tribal.gov.in ખોલો.
2. “Apply Online” પર ક્લિક કરો.
3. Registration કર્યા પછી જરૂરી વિગતો ભરો.
4. દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
5. અરજી ફી ઓનલાઇન ચુકવો.
6. અંતે ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ લઈ રાખો.
મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ : 20 સપ્ટેમ્બર 2025
છેલ્લી તારીખ : 23 ઓક્ટોબર 2025
👉 ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પરની સંપૂર્ણ જાહેરાત જરૂર વાંચવી.
Notification Click here