આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી
સંસ્થાનું નામ |
આરોગ્ય વિભાગ ગુજરાત |
પોસ્ટનું નામ |
અલગ અલગ |
વર્ષ |
2023 |
અરજી કરવાનું માધ્યમ |
ઓનલાઇન |
નોકરીનું સ્થળ |
સુરેન્દ્રનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ |
18 ફેબ્રુઆરી
2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ |
18 ફેબ્રુઆરી
2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
27 ફેબ્રુઆરી
2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક |
https://arogyasathi.gujarat.gov.in/ |
મહત્વની તારીખ
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ઘ્વારા 18 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી
હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 18 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 ફેબ્રુઆરી 2023 છે તો અમારી તમને વિનંતી છે
કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખુબજ નજીક હોવાથી સમય કાઢી ફોર્મ જરૂરથી ભરી દેવું.
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગર દ્વારા
ફિમેલ હેલ્થ વર્કર, RBSK ફાર્માસીસ્ટ
કમ ડેટા એસસીસ્ટન્ટ, સ્ટાફ નર્સ, ન્યુટ્રીશન એસસીસ્ટન્ટ, પ્રોગ્રામ એસોસિયેટ, તાલુકા પ્રોગ્રામ
એસસીસ્ટન્ટ, લેબોરેટોરી
ટેક્નિશિયન, કાઉન્સિલર, મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, મલ્ટીરીહેબીલીટેશન વર્કર
અને એસ.ટી.એલ.એસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
જાહેરાતમાં જણાવ્યા અનુસાર ફિમેલ હેલ્થ વર્કર ની 36, RBSK ફાર્માસીસ્ટ
કમ ડેટા એસસીસ્ટન્ટ ની 14, સ્ટાફ નર્સ
ની 2, ન્યુટ્રીશન
એસસીસ્ટન્ટ ની 1, પ્રોગ્રામ
એસોસિયેટ ની 1, તાલુકા
પ્રોગ્રામ એસસીસ્ટન્ટ ની 1, લેબોરેટોરી
ટેક્નિશિયન ની 6, કાઉન્સિલર, મેડિકલ ઓફિસર ની 2, ઓડિયોલોજિસ્ટ, મલ્ટીરીહેબીલીટેશન વર્કર ની
1 અને
એસ.ટી.એલ.એસ ની 1 જગ્યા ખાલી
છે.
લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ
માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ
ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે
ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી
કરી શકે છે.
પગાર ધોરણ
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ
શકો છો.
પોસ્ટનું નામ |
પગારધોરણ |
ફિમેલ હેલ્થ વર્કર |
12,500 |
RBSK ફાર્માસીસ્ટ
કમ ડેટા એસસીસ્ટન્ટ |
13,000 |
સ્ટાફ નર્સ |
13,000 |
ન્યુટ્રીશન એસસીસ્ટન્ટ |
13,000 |
પ્રોગ્રામ એસોસિયેટ |
14,000 |
તાલુકા પ્રોગ્રામ એસસીસ્ટન્ટ |
13,000 |
લેબોરેટોરી ટેક્નિશિયન |
13,000 |
કાઉન્સિલર |
12,000 |
મેડિકલ ઓફિસર |
60,000 |
ઓડિયોલોજિસ્ટ |
15,000 |
મલ્ટીરીહેબીલીટેશન વર્કર |
11,000 |
એસ.ટી.એલ.એસ |
18,000 |