Type Here to Get Search Results !

Larsen & Toubro Limited Gujarat Recruitment (L&T) 2023

 

         Larsen & Toubro Limited Gujarat Recruitment 2023



સંસ્થાનું નામ

લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ

ક્ષેત્ર

ભારત

શ્રેણી

માઇક્રોફાઇનાન્સ

પોસ્ટનું નામ

અલગ અલગ

વર્ષ

2023

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઇન

નોકરીનું સ્થળ

ગુજરાતના શહેરમાં

Official Website

https://www.ltfs.com/

મહત્વની તારીખ

મિત્રો, L&T કંપની ઘ્વારા દરેક પોસ્ટની જાહેરાત અલગ અલગ તારીખે બહાર પાડવામાં આવેલ છે. અને અરજી કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. તમે જેટલા વહેલા અરજી કરશો એટલી તમારી નોકરી મેળવવાના ચાન્સ વધુ રહેશે.

પોસ્ટનું નામ

L&T કંપનીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કંપની ઘ્વારા માઇક્રો લોન ઓફિસર, કલેક્શન ઓફિસર, એરિયા સેલ્સ મેનેજર, સેલ્સ ઓફિસર, રિસ્ક મેનેજર, ટેરેટરી મેનેજર, લીગલ ઓફિસર તથા બિઝનેસ મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવે છે.

કુલ ખાલી જગ્યા

મિત્રો,  હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી.

નોકરીનું સ્થળ

આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ નાના મોટા શહેરો છે જેવાંકે સિદ્ધપુર, માણસા, લીમખેડા, ગોરીડાંડ, ઉમળા, મહેસાણા, મોરવા હડફ, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, ખંભાત, વાઘોડિયા, કાલોલ, પાદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, વ્યારા તથા અન્ય છે જે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકો છો.

લાયકાત

મિત્રો, L&T ની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પગાર ધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ રહેશે. જો તમે બિનઅનુભવી છો તો તમને થોડું ઓછું પગારધોરણ મળશે અને જો તમને આ ફીલ્ડનો અનુભવ છે તો તમને બિનઅનુભવી ઉમેદવાર કરતા વધુ પગારધોરણ ચુકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઘણી બધી પોસ્ટ પર કંપની તરફથી તમને તમારા કામના આધારે કમિશન પણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

એલ એન્ડ ટી કંપનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

તલાટીની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખાસ બુક Click here

                                                                                           

   

TALATI & JUNIOR CLERK ADARSH PRASHNPATRO Click here 



અરજી કરવાની પ્રક્રિયા

એલ એન્ડ ટી કંપનીની દરેક પોસ્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • હવે રજીસ્ટ્રેશન કરો જેમાં તમને તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઇમેઇલ આઈડી, રીઝયુમ વગેરે માહિતી મંગાવામાં આવશે.
  • હવે તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી પર યુઝરનેમ અને પાસવર્ડ આવશે.
  • આ યુઝરનેમ અને પાસવર્ડની મદદથી હવે તમારે Sign In કરવાનું રહેશે.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો ત્યાં Apply Now ના બટન પર ક્લિક કરી અરજી કરી શકો છો.

      Online Apply Click here

       Official Website Click here

       Home Page Click here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs