Type Here to Get Search Results !

Eklavya Model Residential School Admission Information 2023-24

 ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિજાતિ વિકાસ વિભાગ), બિરસા મુંડા ભવન, સેક્ટર-10-8, ગાંધીનગર-૩૮૨૦૧૦, ફોન નં,-૦૭૯ ૨૩૨૪૩૭૪૮/૪૯



જાહેરાત


એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૩-૨૪ (ફક્ત સરકારી, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એક શાળાઓના પાંચમાં ધોરણમાં આદિજાતિના બાળકો માટે)


આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકધ્ધ મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ-૬થી ધોરણ-૧૨ સુધીની છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા, શિક્ષલ, લાયબ્રેરી વિગેરેની સુવિધા છે. એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ માં પ્રવેશ માટે અરજી મંગાવવામાં આવે છે. તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામા પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ પીજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. banner આ ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે . (ટેલેન્ટપલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા પાત્રતાનું ધોરણ કે અંગેના પ્રવર્તમાન નિયમી ધ્યાને લેવામાં આવશે.


વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ (ST) હોવા જોઇએ. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી વધુમાં વધુ ૧૩વર્ષની હોવી જોઇએ. (તા. ૧લી એપ્રિલ



એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે) વિદ્યાર્થી/વિદ્યાર્થીઓની હાલ સરકારી શાળા આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષજ્ઞ વિભાગની યાદી મુજબ) ધોરણ-૫ માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ મોવું જોઇએ.


આદિજાતિ વિસ્તારના આદિમ જૂથના બાળકો અને હળપતિ બાળકો માટે કુલ બેઠકના પુત્ર સુધી અગ્રિમતા આપવામાં આવશે. વિમુક્ત વિચરતિ અર્ધ વિચરતિ જાતિના બાળકો માટે કુલ બેઠકના ૫. સુધી અગ્રિમતા આપવામાં આવશે.


વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગવાદ-ના ભોગ બનેલા નાગરિકો અને પોલીસ અપલશ્કરી સશસ્ત્ર દળોના જવાનોનો સમાવેશ થાય છે. બળવો કોવિઝના કારણોસર મૃત્યુ થયેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો, અન્ય-જમીન

 માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે


દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના છ સુધી પ્રવેશ માટે અત્રિમતા આપવામાં આવશે.


દાતા, અનાથ


Domicile StateUT ના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરવા પાત્ર છે. પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી તમામ પ્રમાલપત્ર રજુ કરવાના રહેશે પ્રવેશ અરજીપત્ર મેળવવાના સ્થળો : વેબસાઇટ 1) http://ekavya-education.gujarat.gov.in/, 2) https://tribal guarat gov in 3) https://dsaa gujarat gov.in/

4) https://aduatinigam.gujrat.gov.in/, 51 https/comm-tribalajarat.gov.in/ B) https://


frti gujarat gov.in/,72.https://egram gujarat gov.in/ પરથી ડાઉનલી. કરી શકાશે


સંબંધિત ગામની પ્રાથમિક શાળા


તમામ આશ્રમશાળાઓ અને ગ્રામ પંચાયત શાળાઓ તમામે નાદઢ નિવાસો શાળાઓ


તમામ એકમ મોડેલ રેસીડેન્શીયલ


તમામ મોડેલ શાળાઓ


પ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનીશ કમિશનરશ્રીની કચેરીઓ તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જીલ્લા શિક્ષણપિક્ષકશ્રીની કચેરીઓ


તમામ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની


પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :


અરજીપત્ર ભરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરોલા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં. પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતી નથી. જે ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયકઇરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવાર સંબંપિત દસ્તાવેજી પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે. જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઈ કરીને જ અરજી કરવા બજાવવામાં આવે છે પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હવા છતાં તે પાત્રતા ધરાવતા નહી હોય તો કોઈ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.


પરીક્ષા પધ્ધતિઃ


પરીક્ષા તા. ૨૩/૦૪/૨૦૨૩ને (રવિવાર)ના રોજ યોજવામાં આવશે, અને વિદ્યાર્થીઓએ સવારે ૧૦:૩૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય સવારના ૧૧.૩૦થી બપોરના ૧.૩૦ કલાક સુધીનો રહેશે. પ્રશ્નપત્રમાં ભાષા કૌષલ્ય ક્ષમતા (અંગ્રેજી ગુજરાતી હિન્દી), અંકગણિત, બુદ્ધિમત્તાને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે. પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:00 કલાકનો રહે. ઓ.એમ. આર. (OMR) પધ્ધતિથી લેવામાં આવશે.


પરીક્ષા અગત્યની તારીખ ઃ


* અરજીપત્ર મેળવવાની તારીખ : ૧૬, ફેબ્રુઆરી ૨૦૨૩ અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ તા. ૬. માર્ચ ૨૦૨૩ (સાંજે ૬-૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો સિવાયપ રીક્ષાની તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૩ (રવિવાર) પરિણામ જાહેર કરવાની તા૨ીબ : મે ૨૦૨૩નું બીજ અઠવાડિયું


અરજીપત્ર ભરવાની બાબતમાં જો કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી હોયતો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો. વિના મૂલ્ય હેલ્પ લાઈન નંબર ૧૮૦૦૨૩૩૭૯૨૮  વેબસાઇટ Click here

સંબંધિત જિલ્લા પ્રાયોજના કચેરી અને નજીકની ઈ.એમ.આર.એસ. જી.એલ.આર.એસ/મોડેલ શાળા સહિ


સ્થળ : ગાંધીનગર, તારીખ.../૦૨/૨૦૨૩ માહિતી ૨૪૯૧/૨૨-૨૩

Notification Click Hrere

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs