Indian Army Recruitment 2023:
Indian Army Recruitment 2023: અગ્રિવીર ભરતી 2023, ધોરણ 10 પાસ માટે મોટી ભરતી
Indian Army Recruitment 2023: અગ્રિવીર ભરતી 2023: ઇન્ડિયન આર્મી અગ્રિવર ભરતીનું નોટીફીકેશન
અનુસાર 16 ફેબ્રુઆરી ૨૦૨૩ થી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ
બરતી પ્રક્રિયા દ્રારા ઇન્ડિયન આર્મી અગ્રિવીર જનરલ ડયુટી, અગ્રિવીર ટેકનિકલ, અગ્રિવીર કલર્ક,સ્ટોર
કીપર,ટ્રેડમેનસાહિરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ જ્ગ્યાઓ માટે અરજી ઇન્ડિયન
આર્મીની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને કરી શકાશે.અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15
માર્ચ છે.
Indian Army Recruitment 2023
સંસ્થાનું નામ |
ભારતીય સેના |
ભરતીનું નામ |
અગ્રિવીર ભરતી 2023(
Indian army Bharti2023). |
પોસ્ટનું નામ |
જનરલ ડયુટી, અગ્રિવીર ટેકનિકલ, અગ્રિવીર કલર્ક,સ્ટોર કીપર,ટ્રેડમેન |
કુલ જગ્યાઓ |
25000 |
જોબ સ્થાન |
સમગ્ર ભારતમાં |
ઓનલાઈન અરજી શરુ
થવાની તારીખ |
16 ફેબ્રુઆરી 2023 |
અરજી કરવાની છેલ્લી
તારીખ |
15 માર્ચ ૨૦૨૩ |
પરીક્ષા તારીખ |
17 એપ્રિલન૨૦૨૩
|
ઓફિસીયલ વેબસાઈટ |
Joinindianarmy.gov.in |
અગ્રિવીરભરતી ૨૦૨૩ પાત્રતા અને માપદંડ
શૈક્ષણીક લાયકાત
અગ્રિવીર (GD): ઉમેદવારોએ 45% માકર્સ સાથે ધોરણ
10 પાસ કરેલ હોવું જોઈએ.
અગ્રિવીર (ટેકનિકલ): ઉમેદવારોએ નોન-મેડીકલ સાથે
ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ.
એનિવિયર (ટેકનિકલ એવિએશન અને એમ્યુનિશન
એકઝામિનર): ઉમેદવારોએ ધોરણ 12પાસ/ITI પાસ કરેલ હોવું જોઈએ.
અગ્રિવીર ક્લાર્ક/સ્ટોર કીપર (ટેકનિકલ):
ઉમેદવારોએ 60% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
અગ્રિવીર ટ્રેડસમેન ( 10 મું પાસ ): ઉમેદવારો
ધોરણ 10 પાસ હોવું આવશ્યક છે.
અગ્રિવીર ટ્રેડ સમેન ( 8 મું પાસ): ઉમેદવારોએ
ધોરણ 8 પાસ હોવું આવશ્યક છે.
INDIAN Army Bharti 2023 ઉંમર મર્યાદા
ભારતીય આર્મી અગ્રિવીર ભરતી ૨૦૨૩ માટે વય મર્યાદા 17.5-21વર્ષ છે.
અગ્રિવીર ભરતી 2023 પસંદગી પ્રક્રિયા
અગ્રિપથ યોજના ૨૦૨૩ દ્રારા બારતીય સેનામાં
અગ્રિવીર માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.
ઓનલાઈન લેખિત પરીક્ષા ( CBT)
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભોતિક માપન
પરીક્ષણ (PET અને PMT )
ટ્રેડ ટેસ્ટ ( જો પોસ્ટ માટે જરૂરી હોય તો )
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષા
AHMEDABAD NOTIFICATION : CLICK HERE
JAMNAGAR NOTIFICATION : CLICK HERE
APPLY ONLINE : CLICK HERE