Type Here to Get Search Results !

The Co-Operative Bank of Rajkot Ltd.

 

The Co-Operative Bank of Rajkot Ltd.



 

સમગ્ર ગુજરાતની સહકારી બેન્કોમાં અગ્રગણય સ્થાન ધરાવતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. ( મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક ) રાજબેંક કે જેનો વાર્ષિક બિઝનેસ રૂ.૪૪૦૦૦ કરોડ કરતા વધુ છે અને ૨૭ શાખાઓનું વિશાળ નેટવર્ક છે તેવી અગ્રીમ સહકારી બેંક માટે નીચે મુજબ ઉમેદવારોની અરજી આવકાર્ય છે.

પોસ્ટ

લાયકાત

અનુભવ

જગ્યા

સ્થળ

૧.ક્રેડીટ ઓફિસર્સ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

૦ થી ૫ વર્ષ

રાજકોટ

બ્રાંચ બેંકીગ પર્સોનલ

ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

૦ થી 10 વર્ષ

૧૩

સૌરાષ્ટ્રની શાખા માટે

અરજી મોકલવાની છેલ્લી તારીખ : ૧૦/૦૩/૨૦૨૩

ઉપરોકત જણાવેલ ભરતીની અરજીની પ્રક્રિયા માટે બેંકની વેબસાઈટ www.rajbanki.net માં career-with-up પેજની મુલાકાત લેવી.

ભરતી માટે અરજી બેન્કની વેબસાઈટ પર દર્શાવવામાં આવેલ અરજીની પ્રક્રિયા મુજબ કરવાની રહશે.બેન્કની ભરતી પ્રક્રિયા માટે બેંક દ્રારા કોઇપણ એજન્સી,એજન્ટ કે કન્સલ્ટન્ટ રોકવામાં આવતા નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs