શ્રી માલધારી
આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ સંચાલિત
શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ઝારેરાનેસ, તા.રાણાવાવ, જી.પોરબંદર.
માટે વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક માટે ભરતી કરવા અંગે નીચે જણાવેલ લાયકાત ધરાવતા
ઉમેદવાર પાસે અરજીઓ મંગવામાં આવે છે.
શરતોઃ- (૧) પસંદ થયેલ ઉમારે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર આશ્રમ શાળાઓના ધારાધોરણ મુજબ ૨૪ કલાક સ્થળ પર ફરજીયાત રહેવાનું રહેશે અને શિક્ષક કમ ગૃહપતિ ગૃહમાતાની તમામ ફરજો નિભાવવાની રહેશે,
(૨) ઉમેદવારે અરજી પત્રક સાથે નામ સરનામું મોબાઇલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક
લાયકાત, ટેટ-૧, ટાટ-૨ તથા કોમ્પ્યુટરની નિયત
પરીક્ષા પાસ કર્યોના સ્પષ્ટ ઉલ્લેખ સાથે શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલો જોડવાની
રહેશે.
(૩) વય મર્યાદા સરકારશ્રીના
વખતોવખતના ધારાધોરણ મુજબ હોવી જોઇએ.
(૪) સરકારશ્રીના વખતોવખતના પ્રવર્તમાન નિયમોનુસાર પાંચ વર્ષ ફિકસ પગાર
મળવાપાત્ર થશે. સરકારશ્રીના નિયમ મુજબ સી.પી.એફ. યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
(૫) અરજી
રજી.એ.ડી. થી જાહેર પ્રસિધ્ધ થયાની તારીખ થી દિન-૭માં મળે તે રીતે કરવાની રહે છે.
અન્યથા રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
(૬) સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
(૭) ઉપરોકત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય અથવા તો રદ ગણાશે જેની નોંધ લેશો.
અરજી
મોકલવાનું સરનામું.
આચાર્યશ્રી, માલધારી આદિજાતિ આશ્રમ શાળા
ઝારેરાનેશ, તા.રાણાવાવ, પોસ્ટ-રાણાબોરડી, જી.પોરબંદર,
મોરી કિશોર ગોગનભાઈ
પ્રમુખ
માલધારી આદિ,સ.વી.ટ્રસ્ટ
કાઢીયાનેશ, તા.રાણાવાવ, જી.પોરબંદર.