Type Here to Get Search Results !

વડોદરા મહાનગરપાલિકા www.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા www.vmc.gov.in  



વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીશ વોજના હેઠળ વર્ષ ૨૦૨૩ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.



સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં, જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એક્મ સંસ્થા સાથે કરાર નવાપી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.

www.mc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશેઅરજીના વર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ રજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.પી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદત બહારની અરજી કોઇપણ સંજોગોમાં માહ્ય રાખવામાં આવશે નતી.

અરજી કરનાર ઉમેદવારે apprenticeshinindia.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે. ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૧૩-૦૩-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.

એપેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ.સ્નાતક કક્ષાએ મૈળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs