સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા
આદિજાતિ વિકાસ વિભાગ - ગુજરાત સસ્કાર (સૂર્યા ફાઉન્ડેશન નવી દિલ્હી દ્વારા સંચાલિત)
મુ. પો. ખેરંચા (શામળાજી) તા. ભિલોડા, જી. અરવલ્લી
- ૩૮૩ ૩૫૫
Mo. No. +91-9408101539 / 08005511255 E-Mail : sssinterview@gmail.com
શિક્ષકો જોઈએ છે
૧. પી.જી.ટી.
શિક્ષક : વિજ્ઞાન પ્રવાહ (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી) શૈક્ષણિક લાયકાત - સંબંધિત વિષયમાં એમ.એસ.સી. / એમ.એ. +
બી.એડ. અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાં બે વર્ષથી વધુ ભણાવવાનો અનુભવ (અંગ્રેજી
માધ્યમ).
🔥🔥Telegram group Join🔥🔥
ર. ટી.જી.ટી. શિક્ષક (વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન) શૈક્ષણિક લાયકાત - સંબંધિત વિષયમાં એમ.એસ.સી. / બી.એસ.સી., એમ.એ. / બી.એ. + બી.એડ તથા માધ્યમિક સ્કૂલમાં બે વર્ષથી વધુ ભણાવવાનો અનુભવ (અંગ્રેજી માધ્યમ).
૩. કોમ્પ્યુટર શિક્ષક શૈક્ષણિક લાયકાત- એમ.સી.એ. / બી.સી.એ. / બી.ઈ. / બી.ટેક. + બી.એડ. અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાં બે વર્ષથી વધુ ભણાવવાનો અનુભવ(અંગ્રેજી માધ્યમ).
🔥🔥WhatsApp group Join🔥🔥
૪. કાઉન્સેલર (મહિલા) : શૈક્ષણિક લાયકાત - મનોવિજ્ઞાન વિષયમાં એમ.એ. /પી.જી.ડી. અને સ્કૂલ કાઉન્સેલિંગમાં બે વર્ષથી વધુ અનુભવ.
૫. ગ્રંથપાલ
: શૈક્ષણિક લાયકાત- લાઈબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા અથવા બી.લીબ અને બે વર્ષથી વધુ અનુભવ.
૬. સંગીત શિક્ષક શૈક્ષણિક લાયકાત-
સંગીત વિશારદ/બી.મ્યુઝીક / બી.એ. મ્યુઝીક અને એક વર્ષથી વધુ અનુભવ.
યોગ્ય ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત, શિક્ષણ અનુભવ, શોખ, કાર્ય-સફળતા વગેરેનો ઉલ્લેખ કરીને પોતાના ટપાલ સરનામા, બાયો-ડેટા, ફોન નંબર અને ઈ-મેલ આઈ.ડી. સહિત ઉપરના સરનામે ઈ-મેલ અથવા વાટ્સએપ તા. ૧૫-૦૪-૨૦૨૩ સુધી અરજી મોકલાવવી. નિયુકત ઉમેદવારોને ઉત્તમ વેતન આપવામાં આવશે.