ISRO Recruitment 2023
મીત્રો, આજે નોકરી મળવી એ એક સપનું જેવું લાગે
છે. અવારનવાર ભરતીની જાહેરાતો આવે છે પણ દરેક ઉમેદવાર સુધી સંપૂર્ણ માહિતી પહોંચી
શકતી નથી. આથી અમે તમારા સુધી સચોટ માહિતી લઈને પહોંચી શકીએ એ અમારું કર્તવ્ય છે.
માટે જ અમે આ વેબસાઈટ વિકસાવી છે જ્યાં તમને વિવિધ પ્રકારની ભરતીની જાહેરાતો તમારા
સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો રહેશે. આથી ઉપરોક્ત વેબસાઈટને ધ્યાનમાં રાખી લેજો.
જેથી કરીને જીવનમાં તમારાથી કોઈ મોકો છૂટી ન જાય.
Indian Space Research Organisation Recruitment 2023
પોસ્ટનું
નામ |
લાયકાત |
||
ટેક્નિકલ આસિસ્ટન્ટ |
ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ (સંબંધિત ફિલ્ડ માં) |
||
ટેક્નિશિયન |
|
||
ડ્રાફ્ટ્સમેન |
|
||
હેવી વિહિકલ ડ્રાઈવર |
10 પાસ + HMV
ડ્રાઈવિંગ
લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ |
||
લાઈટ વિહિકલ ડ્રાઈવર |
10 પાસ + LVC
ડ્રાઈવિંગ
લાયસન્સ તથા 3 વર્ષનો અનુભવ |
||
ફાયરમેન |
|
🔥🔥Telegram group Join🔥🔥
પગારધોરણ
પોસ્ટનું નામ |
પગારધોરણ |
||
ટેક્નિકલ
આસિસ્ટન્ટ |
રૂપિયા
44,900
થી
1,42,400 |
||
ટેક્નિશિયન |
રૂપિયા
21,700
થી
69,100 |
||
ડ્રાફ્ટ્સમેન |
રૂપિયા
21,700
થી
69,100 |
||
હેવી
વિહિકલ ડ્રાઈવર |
|
||
લાઈટ
વિહિકલ ડ્રાઈવર |
|
||
ફાયરમેન |
|
લાયકાત:
સંસ્થાનું નામ | ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 23 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 27 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 એપ્રિલ 2023 |
Online Apply Click Here