સુરત મહાનગરપાલિકા ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, મુગલીસરા, સુરત
જાહેરાત
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ
ખાતે શિક્ષણ સહાયક કેડરની નીચે જણાવેલ અંગ્રેજી માધ્યમની વિવિધ વિષયો માટે હાલમાં
ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત
ધરાવનાર યોહ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
શિક્ષણ
સહાયક (અંગ્રેજી માધ્યમ) કુલ જગ્યા – ૭ |
||||||||||||
ક્રમ |
વિષય |
કુલ
જગ્યા |
અનુ.જાતિ |
અનુ.જન
જાતિ |
સા.શૈ.પ.વ. |
બિન
અનામત |
આ.ના.વ
|
|||||
|
અનુ.જાતિ
|
મહિલા |
|
મહિલા |
સા.શૈ.પ.વ. |
મહિલા |
બિન
અનામત |
મહિલા |
|
મહિલા |
||
૧ |
ગણિત/વિજ્ઞાન
|
૦૪ |
- |
- |
- |
- |
- |
- |
૦૩ |
૦૧ |
- |
- |
૨ |
સામાજીક
વિજ્ઞાન |
૦૨ |
- |
- |
- |
- |
૦૧ |
- |
0૧ |
- |
- |
- |
૩ |
અંગ્રેજી
|
૦૧ |
- |
- |
૦૧ |
- |
- |
- |
- |
- |
- |
- |
ઉપર્યુક્ત
જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજદારે વવ્વ ની વેબસાઈટ પર
છેલ્લી તારીખ 27/04/2023 દરમિયાન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે સુરત
મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે.