RRB Recruitment 2023
નમસ્કાર મિત્રો, જો તમે નોકરીની શોધમાં છો? તો તમારા માટે ખુશીના સમાચાર છે. આજે નોકરી મળવી ખુબ જ મુશ્કેલ કામ છે. આવો મોકો વારંવાર મળતો નથી. ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે. તો બધી માહિતી નીચે આપવામાં આવી છે. તેનો અભ્યાસ કરી ફોર્મ ભરી શકો છે. ભારતીય રેલ્વેમાં નોકરી મળી જાય તો બીજું કશું જેવાનું રહેતું નથી મિત્રો. જો કોઈ અન્ય મિત્રને જરૂર હોય તો તેમને આ લેખ જરૂરથી શેર કરજો આભાર...
પોસ્ટ નુ નામ | અસિસ્ટન લોકો પાયલટ |
સંસ્થાનું નામ | ભારતીય રેલ્વ |
નોકરી સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશનની તારિખ | 29 માર્ચ 2023 |
ફોમ ભરવાની શરૂઆતીની તારીખ | 7 એપ્રિલ 2023 |
ફોમ ભરવાની છેલ્લી તારીખ | 06 મે 2023 |
ઓફિશ્યીલ વેબસાઈટની લીંક | https://indianrailways.gov.in/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટીફિકેશન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 29 માર્ચ 2023 ના રોજ બાર પાડવામાં આવી છે. આ ભરતીની ફોમ ભરવાની શરૂઆત 7 એપ્રિલ 2023 છે અને ફોમ ભરવાની છેલ્લી તારીખ મે 2023 છે
પોસ્ટનું નામ:
નોતિફિકેશન માં જણાવ્યા મુજબ રેલ્વે ભરતી બોર્ડ દ્વારા અસિસસ્ટન લોકો પાયલટે પોસ્ટ માટે અરજી માગવામાં આવી છે
લાયકાત:
આ ભરતી માં અરજી કરવા માટે 10 પાસ પછી આઈટીઆઈ પુર્ણ કરેલ હોવી જોઈએ. સાથે તે ટ્રેડમા એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલું હોવું જોઈએ. તથા ઉમેદવારને મિકેલનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ કોઈ પણ એક કૉર્સ મા ડિપ્લોમા પુર્ણ કરેલ હોવું જોઈએ. લાયકાત સંબધિત વધુ માહિતી માટે નીચે વાચો
કુલ ખાલી જગ્યા:
રેલ્વે ભરતી બોર્ડમા આ ભરતીમાં અસિસ્ટેન લોકો પાયલટ ની પોસ્ટ મા કુલ 238 જેટલી જગ્યાઓ મા ભરતી કરવામાં આવી છે
પગારધોરણ:
રેલ્વેની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થાય બાદ તેમને ભારતીય રેલ્વે દ્વારા લેવલ-2 અનુસાર 1900નો ગ્રેડ પે એટલે માસિક રૂપિયા 5200 થી લઈને 20200 સુઘી ચુકવામા આવશે
પસંદગી પ્રક્રિયા:
ભારતીય રેલવે બોર્ડ મા પસંદગી પામવા માટે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે
- કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ/લેખીત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબીપરીક્ષા