SBI દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ ૧૦૩૧ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ તેના નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓની સેવા લેવા માટે આ ભરતીનું આયોજન કરેલ છે.
કુલ જગ્યાઓ : ૧૦૩૧
પોસ્ટનું નામ :
1. Channel Manager Facilitator -Anytime Channels Total Vacancy - 821
2. Channel Manager Supervisor- Anytime Channels Total Vacancy - 172
3. Support Officer- Anytime Channels Total Vacancy - 38
શૈક્ષણિક લાયકાત :
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ હોવા જરૂરી છે.
વય મર્યાદા :
ઉમેદવારની ઓછામાં ઓછી ૬૦ વર્ષ અને વધુમાં વધુ ૬૩ વર્ષ હોવા જોઈએ.
અરજી ફી :
SBI ના નિવૃત્ત અધિકારીઓ માટે જાહેરાત હોય કોઈ ફી ભરવાની થતી નથી.
પસંદગી પ્રક્રિયા :
દરેક ઉમેદવારોના ફોર્મ ચકાસણી કાર્ય પછી ઈન્ટરવ્યું અને સાથે ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.
પગાર ધોરણ :
1. Channel Manager Facilitator - 36000/- Per Month
2. Channel Manager Supervisor - 41000/- Per Month
3. Support Officer - 41000/- Per Month