શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2022-23
ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે
નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2022-23(Teacher
Eligibility Test-II(TET-II-2022-23)) માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના
તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં તેમજ તેમાં તા.૨૧/૧૦/૨૦૨૨, તા.૦૧/૧૧/૨૦૨૨, તા.૧૬/૧૨/૨૦૨૨, તા.૧૮/૦૩/૨૦૨૩ અને
તા.૩૧/૦૩/૨૦૨૩ના જાહેરનામાથી કરેલ સુધારા તથા તા.૦૬/૧૨/૨૦૨૨ અને તા.૩૦/૧૨/૨૦૨૨
પરીપત્ર થી online આવેદનપત્રો ભરાવેલ
હતા. જે અનુસંધાને TET-IIની પરીક્ષા તા:૨૩/૪૦/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકથી સાંજે ૫.૦૦ કલાક સુધી યોજવામાં
આવશે.
આ કસોટી માટેની હોલટીકીટ તા:૧૩/૦૪/૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા:૨૩/૦૪/૨૦૨૩
બપોરે ૦૩.૦૦ કલાક સુધી http://ojas.gujarat.gov.in
પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
તા.૧૩/૦૪/૨૦૨૩
માહિતી/૬૧/૨૩-૨૪
સચિવ, રાજ્ય પરીક્ષા
બોર્ડ, ગાંધીનગર