વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ, સુરત.-૩૯૫ ૦૦૭, (Re-Accredited 'B++' 2.86 CGPA by NAAC) ૫૪મો ખાસ પદવીદાન સમારંભ માટેના ઓનલાઈન અરજીફોર્મ ભરવા અંગેની જાહેરાત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ૫૪ મો ખાસ પદવીદાન સમારંભ આગામી ઓગષ્ટ, ૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે.
સાથે 👇 આ લેખમાં વાંચો
ધોરણ ૧માં ખાનગી સ્કુલમાં મફત પ્રવેશ કેવી રીતે મળશે. Rte Gujarat Click here
જે સદર
વિધાર્થીઓ ONLINE અને OFFLINE પરીક્ષા
ફોર્મ ભરવામાં આવેલ છે, જેમાં
સ્નાતક, અનુસ્નાતક
કે ડિપ્લોમાં પદવી પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ છે. એવા વિધાર્થીઓએ વર્ષ ફેબ્રુઆરી
૨૦૨૩ સુધી તથા તે પહેલા લેવાયેલ પરીક્ષામાં સફળતાપૂર્વક પરીક્ષા પાસ થયા હોય, તે તમામ
વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન અરજીફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac.in ના Student Corner માં ૫૪મો ખાસ પદવીદાન સમારંભ-૨૦૨૩ ની
લીંક પર કલીક કર્યા બાદ અરજીફોર્મ ભરવા અંગેની વિગતવાર સૂચનાઓ દરેક અરજીકર્તા
વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક વાંચીને જણાવેલ સૂચનાઓનું પાલન કરી અરજી ફોર્મ તા.
૦૧/૦૪/૨૦૨૩ થી તા. ૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન ભરવાનું રહેશે. ક્રમાંક :
પરીક્ષા/કોન્વો/૬૪૫૭/૨૦૨૩
તા. ૧૫/૦૩/૨૦૨૩
કુલસચિવ