Type Here to Get Search Results !

GUJARAT RAIL VACANCY 2023

 મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી ૨૦૨૩ કેવી રીતે ઓનલાઈન ભરશો ફોર્મ.




નમસ્કાર દોસ્તો, જો તમે નોકરીની શોધમાં છો તો તમારા માટે ખુશીના સમાચાર આવ્યા છે. સાથે તમારા મિત્ર મંડળ, સગા વહાલાને પણ આ આર્ટીકલ દ્વારા જાણ કરશો. જેથી કરીને તેઓની પણ આર્થિક સ્થિતિ સુધારી શકે. બીજું ખાસ ઈ જણાવાનું કે આજ કાલ ભરતી ખુબ જ ઓછા પ્રમાણમાં થઇ રહી છે? ત્યારે આ મેસેજ ઉમેદવારોને ખુબ જ લાભ દાયી નીવડશે.    


GUJARAT RAIL VACANCY 2023 


સંસ્થાનું નામ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)

પોસ્ટનું નામ

વિવિધ પોસ્ટ

કુલ જગ્યાઓ

434

છેલ્લી તારીખ

09/06/2023

અરજીનું માધ્યમ

ઓનલાઈન



જાહેરાતમાં જણાવ્યા અનુસાર 434 જગ્યા પર વિવધ પોસ્ટ મુજબ ભરતી થવા જી રહી છે?  જે પોસ્ટની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે.


પોસ્ટનું નામ

ખાલી જગ્યા

સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર

160

કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)

46

જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ

21

જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ

28

જુનિયર એન્જીનીયર – મિકેનિકલ

12

જુનિયર એન્જીનીયર – સિવિલ

06

મેઇન્ટેનર – ફીટર

58

મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ

60

મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ

33

કુલ ખાલી જગ્યા

434


નોકરી માટેના સ્થળ : 


ગુજરાત મેટ્રો ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા પછી જ  તેમને ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલે છે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે. 


પોસ્ટ મુજબ પગાર ધોરણ :

મિત્રો ગુજરાત મેટ્રોની ભરતી છે એટલે અહી પોસ્ટ મુજબ ખુબ જ સારા પ્રમાણમાં પગાર ધોરણ હોય છે. વિવિધ પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ નીચે પ્રમાણે છે.

પોસ્ટનું નામ

પગારધોરણ

સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર

રૂપિયા 33,000 થી 1,00,000

કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)

રૂપિયા 25,000 થી 80,000

જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ

રૂપિયા 33,000 થી 1,00,000

જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ

રૂપિયા 33,000 થી 1,00,000

જુનિયર એન્જીનીયર – મિકેનિકલ

રૂપિયા 33,000 થી 1,00,000

જુનિયર એન્જીનીયર – સિવિલ

રૂપિયા 33,000 થી 1,00,000

મેઇન્ટેનર – ફીટર

રૂપિયા 20,000 થી 60,000

મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ

રૂપિયા 20,000 થી 60,000

મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ

રૂપિયા 20,000 થી 60,000


પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ગુજરાતી ભાષાની પરીક્ષા

અરજીનું માધ્યમ શું છે?

મિત્રો, અરજીનું માધ્યમ ONLINE પદ્ધતિથી ફોર્મ ભરવાનું રહેશે. 

Read Notification : Click Here

How To Apply Link Here 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs