AMC Recruitment 2023
વિવિધ પોસ્ટ પ્રમાણે :
AMC Recruitment મા નીચેની મુજબની જગ્યાઓ ભરવા માટે નું નોટીફીકેશન બહાર પાડી online અરજીઓ મંગાવવામા આવેલ છે.
- Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર)
- Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર)
- Staff Nurse (સ્ટાફ નર્સ)
- Pharmacist (ફાર્માસીસ્ટ)
- Lab Technician (લેબ ટેકનીશીયન)
- X Ray Technician (એકસ રે ટેકનીશીયન)
- Medical Officer (મેડીકલ ઓફીસર)
- Pediatrician (પીડીયાટ્રીશીયન)
- Gynecologist (ગાયનેકોલોજીસ્ટ)
અરજી કેવી રીતે કરશો??
AMC Recruitment માટે ઓનલાઇન application Applyની તારીખો નીચે પ્રમાણે છે.
online અરજી કરવા માટે તા. 15-05-2023 સવારના 9:30 કલાકથી તારીખ 05-06-2023 સાંજના 5:30 કલાક સુધી Ahmedabad Municipality Corporation ની સતાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશો.
Gynecologist (ગાયનેકોલોજીસ્ટ)
કુલ જગ્યા :
Gynecologist (ગાયનેકોલોજીસ્ટ) ની કુલ 11 જેટલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો નક્કી કરવામા આવેલ છે.
M.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology.
પગારધોરણ :
Gynecologist (ગાયનેકોલોજીસ્ટ) ની આ જગ્યા માટે પગાર ધોરણ , લેવલ 11 પે મેટ્રીકસ 67700-208700 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા
Pediatrician (પીડીયાટ્રીશીયન)
કુલ જગ્યા:
Pediatrician (પીડીયાટ્રીશીયન) ની કુલ 12 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે અલગ અલગ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
M.D.(Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics.
પગારધોરણ :
Pediatrician (પીડીયાટ્રીશીયન) ના પગાર ધોરણ , લેવલ 11 પે મેટ્રીકસ 67700-208700 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા
Medical Officer (મેડીકલ ઓફીસર)
કુલ જગ્યા :
મેડીકલ ઓફીસર ની કુલ 46 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જૂઈડી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
માન્ય યુનિ. મા થી એમ.બી.બી.એસ. પાસ તથા ઈંટર્ન્શીપ પૂર્ણ કરેલી હોવી જોઇએ.
પગાર ધોરણ :
લેવલ 11 પે મેટ્રીકસ 53100-167800 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા
X Ray Technician (એકસ રે ટેકનીશીયન)
કુલ જગ્યા :
X Ray Technician (એકસ રે ટેકનીશીયન) ની કુલ 02 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
પગાર ધોરણ :
X Ray Technician (એકસ રે ટેકનીશીયન) પગાર ધોરણ 5 વર્ષ સુધી ફીકસ વેતન રૂ.38090. ત્યારબાદ લેવલ 6 પે મેટ્રીકસ 35400-112400 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા
Lab Technician (લેબ ટેકનીશીયન)
કુલ જગ્યા :
Lab Technician (લેબ ટેકનીશીયન)ની કુલ 34 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
આ ભરતી માટે નીચે આપેલ લાયકાત ધોરણો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જુઓ.
પગારધોરણ :
Lab Technician (લેબ ટેકનીશીયન) માં પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા
Pharmacist (ફાર્માસીસ્ટ)
કુલ જગ્યા :
Pharmacist (ફાર્માસીસ્ટ)ની કુલ 33 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી વાઇઝ પ્રમાણે કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
માન્ય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ હોવા જોઇએ.
પગારધોરણ :
Pharmacist (ફાર્માસીસ્ટ)પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા
Staff Nurse (સ્ટાફ નર્સ)
કુલ જગ્યા :
Staff Nurse (સ્ટાફ નર્સ) ની કુલ 09 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત છે.
લાયકાત :
આ ભરતી માટે લાયકાત ધોરણો માટે ભરતી નોટીફીકેશન જુઓ.
પગારધોરણ :
Staff Nurse (સ્ટાફ નર્સ) માટે પગાર ધોરણ પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા
Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર)
કુલ જગ્યા :
Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર)ની કુલ 55 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે અલગ અલગ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો ભરતી નોટીફીકેશન વાંચો.
પગારધોરણ :
Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર) ના પગાર ધોરણ પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.19950 . ત્યારબાદ લેવલ 2 પે મેટ્રીકસ 19900-63200 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર બીજા ભથ્થા
Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર)
કુલ જગ્યા :
Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર) ની કુલ 166 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.
લાયકાત :
આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો માટે નોટીફીકેશનનો અભ્યાસ કરશો.
પગાર ધોરણ :
Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર) પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.19950 . ત્યારબાદ લેવલ 2 પે મેટ્રીકસ 19900-63200 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા.
Read Notification : Click Here
Apply Online link : Click here