GSPC LNG Gandhinagar Recruitment 2023
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગર
સંસ્થાનું નામ |
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું
નામ |
અલગ
અલગ |
અરજી
કરવાનું મધ્યમ |
ઓનલાઈન |
નોકરીનું
સ્થળ |
ગાંધીનગર, ગુજરાત |
ફોર્મ
ભરવાની શરૂઆતની તારીખ |
31 મે
2023 |
ફોર્મ
ભરવાની છેલ્લી તારીખ |
20 જૂન
2023 |
સત્તાવાર
વેબસાઇટની લિંક |
https://gspcgroup.com/ |
પોસ્ટનું નામ અને જગ્યા
- શિફ્ટ મેનેજર - 02
- શિફ્ટ એન્જીનીયર - 11
- શિફ્ટ ઓપરેટર - 01
- શિફ્ટ ઓફિસર - 02
- ઓફિસ - 02
- મેનેજર - 01
પગારધોરણ :
ગુજરાત
સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ
ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી
નથી.
લાયકાત :
ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે
જાહેરાતમાં જોઈ શકો છો.
ખાલી જગ્યા:
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં શિફ્ટ મેનેજરની 02, શિફ્ટ એન્જીનીયરની 11, શિફ્ટ ઓપરેટરની 01, મેનેજરની 01, શિફ્ટ ઓફિસરની 02 તથા ઓફિસરની 02 જગ્યા ખાલી છે.
પસંદગી પ્રક્રિયા:
જીએસપીસી એલએનજી ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા
કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ
ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે.
મહત્વની તારીખ:
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઘ્વારા 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી
હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 31 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની
અંતિમ તારીખ 20 જૂન 2023 છે.
Official Notification Click Here
Online Apply Click Here