પોસ્ટ જીડીએસ ભરતી 2023
ડાક સેવકની ભારતીય પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી આવી છે. આ ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહિ. સીધા મેરીટના આધારે ભરતી કરવામાં આવશે. મિત્રો ભરતીઓ હાલના સમયમાં ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે એટલે જ્યારે પણ ભરતીની જાહેરાત આવે ત્યારે તે જાહેરાતનું ફોર્મ ભરવાનું ચૂકશો નહિ.
પોસ્ટ જીડીએસ ભરતી
ભરતી સંસ્થા : ઈન્ડિયન પોસ્ટ
નોકરીનું સ્થળ : ઓલ ઇન્ડિયા
સેકટર : સરકારી
જગ્યાનું નામ : BRANCH POSTMASTER ASSISTANT BRANCH POSTMASTER
અરજી કરવાની રીત : ઓનલાઈન
ફોર્મ ભરવાની તારીખ : ૨૨/૦૫/૨૦૨૩ થી 11/૦૬/૨૦૨૩ સુધી
કુલ જગ્યાઓ : ૧૨૮૨૮
- અરજદાર ઓછામાં ઓછું 10મું ધોરણ ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ.
- અરજદાર
પગાર-ધોરણ :
કેટેગરી પે-સ્કેલ
BPM RS. 12000-29380
એબીપીએમ RS.10000-24470/-
સૂચના વાંચો Click here
અરજી કરો અહીં ક્લિક કરો