Type Here to Get Search Results !

Gujarat vidhyapith recruitment 2023

 Gujarat vidhyapith recruitment 2023



        નમસ્કાર દોસ્તો, ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ પોસ્ટ 152  પર ભરતી આવી છે, તો દોસ્તો જે ઓ પણ નોકરીની તલાસમાં છે તેમને માટે આ એક ઉજ્જવળ તક છે જે કોઈ પણ સંજોગોમાં જતી કરાય તેમ નથી. વાચક મિત્રો, તમને આ વેબસાઈટ પર વિવિધ ભરતીની જાહેરાત આપવામાં આવશે જેથી કરીને તમે આ વેબસાઈટ સાચવીને રાખજો. જેથી ગુજરાત સરકાર કે પ્રાઈવેટ જોબ હોય તો તેની સૌથી પહેલા માહિતી મળી શકે. ઉપર્યુક્ત ભરતીમાં ડ્રાઈવરથી લઈને શિક્ષક, કોચ જેવી પોસ્ટ માટે જાહેરાત આવી છે.

ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ પોસ્ટ  પર ભરતી

  • ભરતી ની માન્ય સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ
  • વિવિધ પોસ્ટ
  • કુલ જગ્યાઓ 152
  • ભરતી સ્થળ : ભારત
  • ફોર્મ ભરવાના શરૂ તારીખ :  25/05/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 24/06/2023
  • અરજી પ્રકાર ઓનલાઈન
  • જાહેરાત વેબસાઇટ https://gujaratvidyapith.org/

વિવિધ પોસ્ટ નીચે પ્રમાણે છે.

  • Civil Engineer – 01 (One)
  • Assistant Civil A Engineer – 01 (One)
  • Section Officer – 01 (One)
  • Assistant – 01 (One)
  • Technical Assistant – 01 (One)
  • Lab Assistant (Home Science Food & Nutrition) – 01 (One)
  • Receptionist 01 (One)
  • Warden (Female) – 06 (Six)
  • Warden (Male) – 07 (Seven)
  • Upper Division Clerk (UDC) – 07 (Seven)
  • Accountant – 06 (Six)
  • Coach (Badminton) – 01 (One)
  • Coach (Swimming) (Male) – 02 (Two)
  • Coach (Swimming) (Female) – 01 (One)
  • Museum Assistant – 02 (Two)
  • Lower Division Clerk (LDC) – 12 (Twelve)
  • Driver – 03 (Three)
  • Multi-Tasking Staff (MTS) 24 (Twenty-four)
  • Cook-cum- Kitchen Attendant 01 (One)
  • Groundman 04. (Four)
  • Watchman 06 (Six)
  • Attendant – 08 (Eight)

Advertisement No. 02-2023-24 JSS

  • Director-01 (One)
  • Program Officer- 01 (One)
  • Accountant-cum- Computer Operator – 01 (One)
  • Field Coordinator – 04 (Four)
  • Driver-cum- Attendant – 01 (One)

Advertisement No. 03-2023-24 Teaching Posts

  • Assistant Teacher (Pre-primary)-01 (One)
  • Assistant Teacher (Higher Primary/ Secondary)-04 (Four)
  • Assistant Teacher (Higher Secondary)-03 (Three)
  • Tedagar – 01 (One)
  • Instructor (COPA) – 02 (Two)
  • Lecturer (for PTC College)- 01 (One)
  • Assistant Teacher (Higher Primary/ Secondary)-01 (One)
  • Assistant Teacher (Pre-primary) – 01 (One)
  • Tedagar – 01 (One)

Advertisement No. 04-2023-24 Healthcare Posts

  • Doctor (Ayurved) – 01 (One)
  • Doctor (Naturopathy) -01 (One)
  • Nurse – 02 (Two)
  • Compounder – 03 (Three)

Advertisement No. 05-2023-24

  • Director – 01 (One) (For Bhasha Bhavan & Hindi Hindustani Prachar Samiti)
  • Director – 01 (One) (For Oriental Study and Heritage Management Resource Centre and Museums)
  • Director – 01 (One) (For CWMG Cell)
  • Director – 01 (One) (For Equity and Development Cell)
  • Office Superintendent – 01 (One)
  • Coordinator 01 (One)
  • Coordinator – 01 (One)
  • Coordinator – 01 (One)
  • Coordinator- 01 (One)
  • Coordinator – 01 (One) (For Publication Branch)
  • Coordinator- 01 (One) (For Sports Complex)
  • Assistant Administrator- 01 (One) (For Trust Office)
  • Assistant Administrator- 01 (One) (For Satyagrah Aashram, Kochrab)
  • Assistant Administrator – 01 (One)
  • Assistant Coordinator- 01 (One)
  • Zonal In-charge -05 (Five) (For Hindi Hindustani Prachar Samiti)
  • Art & Craft Teacher – 05 (Five)
  • વધું માહિતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટ જુઓ.

શૈક્ષણિક જરૂરિયાત : 

  • ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક જરૂરિયાત નક્કી કરવામાં આવી છે. આ માટે તેના નોટિફિકેશન નો ઉંડાણપુર્વક અભ્યાસ કરવો.

પસંદગી પ્રક્રિયા :

ઉમેદવારોની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યુ લઇને થશે.

જાહેરાત ક્રમાંક 1 માટે અહીં ક્લિક કરો

જાહેરાત ક્રમાંક 2 માટે અહીં ક્લિક કરો

જાહેરાત ક્રમાંક ૩ માટે અહીં ક્લિક કરો

જાહેરાત ક્રમાંક 4 માટે અહીં ક્લિક કરો

 જાહેરાત ક્રમાંક 5 માટે અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ  અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs