Type Here to Get Search Results !

Indo-Tibetan Border Police Recruitment 2023

 Indo-Tibetan Border Police Recruitment 2023




ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ

(ગૃહ બાબતોનું મંત્રાલય), ભારત સરકાર

કોન્સ્ટેબલ (ડ્રાઈવર)ના હોદ્દા માટે ભરતી (ઓનલાઈન અરજી)

યોગ્ય પુરૂષ ભારતીય નાગરિકો નિપાળ અને ભૂતાનના વિષય સહિત) કે જે કોન્સ્ટેબલ (ડ્રાઈવર) ગ્રુપ 'સી'નોન-એટેડ (નોન - મિનિસ્ટરીયલ)ની નીચેની જગ્યાઓ કામચલાઉ આધારે ભરવા માટે જે આઈટીબીપીએફમાં કાયમી થઈ શકે છે. તે માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે. પસંદગી પામેલા ઉમેદવારે ભારતમાં ક્યાંય પણ અથવા વિદેશમાં ફરજ બજાવવાની રહેશે. નિયુક્ત થયે, ઉમેદવાર આઈટીબીપીએફ કાયદો ૧૯૯૨ અને નિયમો ૧૯૯૪ અને અન્ય નિયમો / સરકારની સમય સમયની લાગુ સૂચનાઓ હેઠળ આવી જશે. ઉમેદવાર પાસેથી ફક્ત ઓનલાઈન મોડથી અરજી સ્વીકારવામાં આવશે. અરજીઓ અન્ય પદ્ધતિથી સુપ્રત કરવાની મંજૂરી નથી. અરજદારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા પોતાની યોગ્યતા ચકાસી લે જેથી પાછળના તબક્કે નિરાશા ખાળી શકાય.

૨. રીદાની વિગતો પોસ્ટ આધારે રોસ્ટર નીચે મુજબ છેઃ-

હોદ્દાનું

નામ

કુલ જગ્યાઓ

 

 

અનામતની સ્થિતિ

કોન્સ્ટેબલ

(ડ્રાઈવર)

458

યુઆર

એસસી

એસટી

ઓબીસી

ઈડબ્લ્યુએસ

 

 

195

74

37

110

42

 

આ જગ્યાઓ કામચલાઉ છે અને કોઈપણ નોટિસ વગર વધી અથવા ઘટી શકે છે. હોદ્દાની સંખ્યામાં ફેરફાર થશે તો તે આઈટીબીપીએફ ભરતી વેબસાઈટ www.recruitment.itbpolice.nic.in પર જાણ કરાશે.

આઈટીબીપીએફ આ નોટિસ

પ્રસિદ્ધિ બાદ ભરતીની પ્રક્રિયાના અનુક્રમમાં ફેરફાર કરવાનો હક્ક અબાધિત રાખે છે. આઈટીબીપીએફ વહીવટી કારણોસર કોઈપણ તબક્કે ભરતી રદ અથવા મોકુફ રાખવાનો હક્ક અબાધિત રાખે છે.

એક્સ સર્વિસમેન માટે ૧૦% જગ્યા અનામત રહેશે. યોગ્ય અથવા ક્વોલીફાઈડ ઉમેદવાર ન મળવાના કા૨ણે એક્સ-સર્વિસમેનની અનામત જગ્યા, ખાલી રહે તો, સંબંધિત કલામાંથી બિન-એક્સ સર્વિસમેન ઉમેદવારથી ભરવામાં આવશે.

યોગ્યતાના ધોરણો:-

(એ)  ઉંમરમર્યાદા ૨૧થી ૨૦ વર્ષ વચ્ચે

બી) શૈક્ષણિક લાયકાત

૧) માન્ય બોર્ડ અથવા સંસ્થા અથવા સમકક્ષથી મેટ્રીક્યુલેશન અથવા ૧૦ પાસ

૨) હેવી વાહન ડ્રાઈવીંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ

સી) ઉંમર અને છૂટછાટ માટે કટઓફ તારીખ

ઉંમર મર્યાદા માટે મહત્વની તારીખ ક્લોઝીંગ તારીખ રહેશે. દા.ત. ૨૬ જુલાઇ, ૨૦૨૩ (૨૬,૦૦, ૨૦૨૩) ઉમેદવાર ૨૭ જુલાઈ ૧૯૯૬ પહેલા જન્મેલ ન હોવી જોઈને (૨૭,૦૭,૧૯૯૬) અને ૨૮ જુલાઈ, ૨૦૦૨ (૨૯,૦૭,૨૦૦૨) બાદ જન્મેલ ન હોવો જોઈએ.

૪ ઉમેદવારે ફક્ત ઓનલાઈન મોડ દ્વારા અરજી www.recruitment.itbpolice.nic.in ૫૨ ભરવાની રહેશે. ઓફલાઈન અરજી સ્વીકારાશે નહીં. વિગતવાર માહિતી જેમ કે પગાર અને એલાઉન્સ, યોગ્યતાના ધોરણો, ઉંમર છૂટછાટ, ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા, ભરતી પ્રક્રિયા અને ટેસ્ટ વિગેરે માટે અરજદારને સલાહ આપવામાં આવે છે કે આઈટીબીપીએફ ભરતી વેબસાઈટ www.recruitment.ithpolice.nic.in જહેરાતની વિગતો તપાસી જવી. આ ભરતીના સંબંધમાં વધુ માહિતી / જાહેરનામા માટે આઈટીબીપીએફ ભરતી વેબસાઈટ ફક્ત જોવી. જેથી, અરજદારોને સલાહ આપવામાં આવે છે કે આઈટીબીપીએફ ભરતી વેબસાઈટ સમય – સમયે લોગ–ઓન કરી અરજી કરતા પહેલા યોગ્યતાના ધોરણો જોઈ જવા જેથી પાછળના તબક્કેનિરાશન થવાય.

૫. પરીક્ષા ફી – રૂા. ૧૦૦/- (રૂપિયા સો માત્ર) અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને એક્સ – સર્વિસમેનને ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

૬. જૈ ઉમેદવારની અરજી પરિપૂર્ણ હશે, તેમને એડમીટ કાર્ડ (ઓનલાઈન) ભરતી ટેસ્ટ માટે ઈસ્યુ થશે. ઉમેદવારે ઓનલાઈન એડમીટકાર્ડ આઈટીબીપીએફ ભરતી વેબસાઈટ www.recruitment,ibpollon.nic.in થી ડાઉનલોડ કરવાનું રહેશે, જેથી ઉમેદવારે જેન્યુઅન અને કાર્યશીલ ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે આપવાનો રહેશે. ટેકનિકલ અને અન્ય કારણોસર એડમિટ કાર્ડન મળે તો તે માટે આઈટીબીપી જવાબદાર બનશે નહીં.

૭. પસંદગીની પ્રક્રિયા ફિજીકલ એફિશીયન્સી ટેસ્ટ (PET), ફિજીકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST), લેખિત પરીક્ષા, અસલ પ્રમાણપત્રોની ચકાસણી (ડોક્યુમેન્ટેશન), મેક્ટિકલ (સિલ) ટેસ્ટ અને વિગતવાર મેડિકલ એક્ઝામિનેશન (DME)/ રીવ્યુ મેડિક્લ એક્ઝામિનેશન (RME) આધારે રહેશે.

૮. ઉમેદવારની ફિટનેસ ચકાસવા માટે મેડિકલ એક્ઝામિનેશન CAPFs માં Gos અને NGOs માટે રીક્રુટીન્ટ મેડિકલ એક્ઝામિનેશન માટે યુનિફોર્મ ગાઈડલાઈનના નિયમો અને MHA UO. નં. A. VI-1/2014- Rectt (SSB) તારીખઃ ૨૦.૦૫.૨૦૧૫ અને સ૨કા૨ દ્વારા સમય સમયના સુધારા પ્રમાણે હાથ ધરાશે.

ઓનલાઈન અરજી મોડ ખુલશે ૨૦ જૂન, ૨૦૨૩(૨૦.૦૬.૨૦૨૩) ના ૦૦.૦૧ સવારે અને બંધ થશે ૨૬ જુલાઈ, ૨૦૨૩ (૨૬.૦૭.૨૦૨૩) ના રાત્રે ૧૧.૫૯ કલાકે બંધ થશે.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs