ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (અમૂલ) ભરતી ૨૦૨૩
નમસ્કાર મિત્રો, જે ઉમેદવારો ઘણા સમયથી અમૂલ ડેરીની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. તેમના માટે ખુશીના સમાચાર છે. જે ઉમેદવારો પોતાની લાયકાત ધરાવતા હશે. તે મુજબ નીચે આપેલ જગ્યાઓ માટે Online અરજી કરી શકશે. તમારા મિત્રવર્તુળમાં અથવા કોઈ સગાને આ જાહેરાતની જાણ કરશો જેથી કરીને તેઓ પણ આ જાહેરાતનો લાભ લઇ શકે.
“અમૂલ” ડેરી ઉદ્યોગ
ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતી ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા છે.
છ લાખ ઉપરાંત ખેડૂત
સભાસદો ધરાવતી આ સંસ્થાના અદ્યતન પ્લાન્ટ ધરાવતા વિવિધ યુનિટો ખાતે નીચે જણાવેલ
લાયકાત ધરાવતા ઉત્સાહી અને ખંતીલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત |
અનુભવ |
બી.ઈ / બી.ટેક / એમ.ઈ / એમ.ટેક /(મિકેનિકલ
ઈલેક્ટ્રીકલ / ઈ.સી / ઈન્સ્ટ્રુમેન્ટ / સિવિલ / આઈ.ટી) |
૧ થી ૨ વર્ષ |
ડીપ્લોમાં એન્જીનિયર (મિકેનિકલ / ઈલેક્ટ્રીકલ / ઈ.સી / આઈ.ટી /કેમિકલ / સિવિલ) |
૧ થી ૨ વર્ષ |
ડેરી ટેકનોલોજીસ્ટ / ફૂડ ટેકનોલોજીસ્ટ |
૪ વર્ષ યુ.એચ.ટી ઓપરેશનનો અનુભવ |
સ્નાતક (બી.બી.એ / બી.સી.એ / બી.એ /
બી.કોમ / બી.આર.એસ) |
૧ થી ૨ વર્ષ |
અનુસ્નાતક (એમ.બી.એ / એમ.સી.એ /
એમ.એસ.ડબલ્યુ એમ.એ / એમ.કોમ / એમ.આર.એસ) |
૧ થી ૨ વર્ષ |
લેબોરેટરી ટેકનીશિયન બી.એસ.સી/એમ.એસ.સી (કેમેસ્ટ્રી / માઈક્રોબાયોલોજી /બાયોટેકનોલોજી / એગ્રીકલ્ચર / કુડ સાયન્સ / બાયો કેમેસ્ટ્રી) |
૧ થી ૨ વર્ષ |
મશીન ઓપરેટર / મદદનીશ ટુર્નર કોપા મીકેનીક (આઈ.એમ) / કોપા / ઈલેક્ટ્રીશિયન / મદદનીશ |
૧ થી ૨ વર્ષ ડેરી ઓપરેશન/ સહકારી
સંસ્થામાં |
ઈચ્છુક ઉમેદવારો સંપૂર્ણ વિગતો સાથે જાહેરાત પ્રસારિત થયાના ૦૭ દિવસમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ફક્ત ઓનલાઈન કરેલી અરજીઓમાન્ય ગણાશે. પસંદગી પામેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને અનુભવને આધારે હોદ્દો, તાલીમનો સમયગાળો, સ્ટાઈપેન્ડ/પગારધોરણ વિગેરે સંઘના પ્રર્વતમાન ધારાધોરણો મુજબ નક્કી કરવામાં આવશે. વધુ માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે, અમારી વેબસાઈટ પર લોગ ઓન કરો :
Online Apply Link Click here
મેનેજિંગ ડીરેકટર
અમૂલ ડેરી, આણંદ, ગુજરાત - ૩૮૮૦૦૧.