નમસ્કાર મિત્રો, જે ઉમેદવારો ઘણા સમયથી JMC જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશીના સમાચાર છે. જે ઉમેદવારો પોતે લાયકાત ધરાવતા હશે. તે મુજબ નીચે આપેલ જગ્યાઓ માટે Online અરજી કરી શકશે. તમારા મિત્રવર્તુળમાં અથવા કોઈ સગાને આ જાહેરાની જાણ કરશો. જેથી કરીને તેઓ પણ આ જાહેરાતનો લાભ લઇ શકે.
Junagadh Municipal Corporation Bharti 2023:
જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHCમાં ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય કુલ 89 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
Junagadh Municipal Corporation Bharti 2023
પોસ્ટ નામ સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય
કુલ જગ્યા : 89
છેલ્લી તારીખ : 17-10-2023
અરજી પ્રકાર : ઓનલાઈન
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે યોગ્ય લાયકાત
ધરાવતા ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર તારીખ 18-09-2023, 14:00 કલાક થી તારીખ 17-10-2023, રાત્રીના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની
રહેશે.
કુલ 89 જગ્યાઓ નીચે પ્રમાણે છે.
ફાર્માસીસ્ટ : 8 જગ્યા
લેબ ટેકનિશ્યન : 9 જગ્યા
એક્સ-રે ટેકનિશ્યન : 1 જગ્યા
સ્ટાફ નર્સ : 7 જગ્યા
ફિમેલ હેલ્થ વર્કર : 32 જગ્યા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 32 જગ્યા
શૈક્ષણિક લાયકાત
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી ના સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ દરેક
પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે. તેમજ વધુ માહિતી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
પગાર ધોરણ
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીના સત્તાવાર જાહેરાત મુજબ નીચે પ્રમાણે.
જગ્યાનું નામ. પગાર ધોરણ
ફાર્માસીસ્ટ વર્ગ 3 રૂ:- 31340/-
લેબ ટેકનિશ્યન વર્ગ
3 રૂ:- 31340/-
એક્સ-રે ટેકનિશ્યન વર્ગ 3 રૂ:- 38090/-
સ્ટાફ નર્સ વર્ગ 3 રૂ:- 31340/-
ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 રૂ:- 19950
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 રૂ:- 19950
વય મર્યાદા
સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે અલગ-અલગ વયમર્યાદા છે.
જગ્યાનું નામ વય મર્યાદા
ફાર્માસીસ્ટ, વર્ગ 3 18 વર્ષ થી 35 વર્ષ
લેબ ટેકનિશ્યન, વર્ગ 3 18 વર્ષ થી 36 વર્ષ
એક્સ-રે ટેકનિશ્યન, વર્ગ 3 18 વર્ષ થી 35 વર્ષ
સ્ટાફ નર્સ, વર્ગ 3 18 વર્ષ થી 40 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ 3 18 વર્ષ થી 33 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ 3 18 વર્ષ થી 33 વર્ષ
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો.
ઓનલાઈન એપ્લાય માટે અહીં ક્લિક કરો.