ખેડા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી ૨૦૨૩
નમસ્કાર મિત્રો, જે ઉમેદવારો ઘણા સમયથી જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશીના સમાચાર છે. ખેડા આરોગ્ય વિભાગ દ્વારા 44 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો પોતે લાયકાત ધરાવતા હશે. તે મુજબ નીચે આપેલ જગ્યાઓ માટે Online અરજી કરી શકાશે. તમારા મિત્રવર્તુળમાં અથવા કોઈ સગાને આ જાહેરાતની જાણ કરશો. જેથી કરીને તેઓ પણ આ જાહેરાતનો લાભ લઇ શકે.
આર્ટિકલનું
નામ |
ખેડા
આરોગ્ય વિભાગ ભરતી |
સંસ્થા |
આરોગ્ય
વિભાગ |
પોસ્ટનું
નામ |
વિવિધ |
કુલ
જગ્યા |
44 |
અરજી પ્રકાર |
ઓનલાઈન |
અરજી
કરવાની છેલ્લી તારીખ |
20 ઓક્ટોબર 2023 |
આ ખેડા
આરોગ્ય વિભાગ ભરતી આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી
છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર
પડ્યા તારીખ 08 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની
તારીખ 08 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી
તારીખ 20 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ ખેડા
આરોગ્ય વિભાગ ભરતી આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી
કરવામાં આવશે.
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
- ફિમેલ હેલ્થ વર્કર
- ફાર્માસીસ્ટ કમ ડેટા
આસિસ્ટન્ટ
- સ્ટાફ નર્સ
- ડેટા એન્ટ્રી ઓપેરટર
- તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ
- ફાર્માસીસ્ટ
- ડેટા એન્ટ્રી ઓપેરટર કમ
ક્લાર્ક
- મીડ વાઇફરી
- પી.એચ.એન
- એસ.આઈ
કુલ જગ્યા
આ ખેડા
આરોગ્ય વિભાગ ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે 44 જેટલી જગ્યા ભરવાની છે. જે નીચે મુજબ દર્શાવવમાં આવી
છે.
જગ્યાનુ નામ |
કુલ જગ્યા |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર |
08 |
ફિમેલ હેલ્થ વર્કર |
06 |
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ |
07 |
સ્ટાફ નર્સ |
07 |
ડેટા એન્ટ્રી ઓપેરટર |
01 |
તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ |
01 |
ફાર્માસીસ્ટ |
06 |
ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્ક |
02 |
મીડ વાઇફરી |
04 |
પી.એચ.એન |
01 |
એસ.આઈ |
01 |
કુલ જગ્યા |
120 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે
દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જુદી જુદી કરેલ છે જે માટે વધુ માહિતી ઓફિશિયલ
નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
વય મર્યાદા
આ ભરતી માટે
દરેક પોસ્ટ માટેની વાયા મર્યાદા લઘુતમ આપેલ નથી તેમજ મહતમ 58 વર્ષ નિયત કરેલ છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં
ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભર્યા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કે મેરીટ આધારે 11 માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે. દ્વારા કરવામાં
આવશે.
તથા વધુ
માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.
પગાર ધોરણ
આ આરોગ્ય
વિભાગમાં ભરતી આવી છે તેના માટે ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ
આપવામાં આવશે.
આ ખેડા
આરોગ્ય વિભાગ ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે 44 જેટલી જગ્યા ભરવાની છે. જે નીચે મુજબ દર્શાવવમાં આવી
છે.
જગ્યાનુ નામ |
પગાર |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર |
25,000 |
ફિમેલ હેલ્થ વર્કર |
12,500 |
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ |
13,000 |
સ્ટાફ નર્સ |
13,000 |
ડેટા એન્ટ્રી ઓપેરટર |
12,000 |
તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ |
13,000 |
ફાર્માસીસ્ટ |
11,000 |
ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્ક |
8,000 તથા 13,000 |
મીડ વાઇફરી |
30,000 + ઈન્સેન્ટિવ |
પી.એચ.એન |
11,500 |
એસ.આઈ |
8,000 |