Type Here to Get Search Results !

AMC RECRUITMENT 2025

SAHAYAK DRIVER CUM PUMP OPERATOR



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા માટે નીચે પડેલ ખાલી પડેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તા.૨૭/૦૩/૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ : 

સહાયક ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર

જગ્યાની સંખ્યા :

૫૮ (૨૬ - બિન અનામત, ૦૪ – અનુ.જાતિ, ૦૮ – અનુ.જનજાતિ, ૧૫ – સા.શૈ.પ.વ., ૦૫ – આ.ન.વ.)

શૈક્ષણિક લાયકાત :

એસ.એસ.સી. પાસ અને ૬ (છ) મહિનાનો ફાયરમેનનો કોર્ષ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્ષ સરકાર માન્ય સંસ્થા માંથી અથવા આઈ.ટી.આઈ. કોલેજ માંથી પાસ કરેલ હોવો જોઈએ.

ફાયરમેન તરીકેનો પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અને ડ્રાઈવરનો ટ્રેડ ટેસ્ટ પાસ કરેલ.

પમ્પ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવા જોઈએ.

હેવી પેસેન્જર, હેવી ગુડ્સ વ્હીકલનું લાયસન્સ ૦૩ (ત્રણ) વર્ષ જુનુ હોવુ ४६. (H.T.V.)

તમામ વાહનો ચલાવવાની જાણકારી તેમજ પ્રાથમિક રીપેરીંગની જાણકારી હોવી જોઈએ.

ટ્રેડ ટેસ્ટમાં પાસ થવુ ફરજીયાત છે.

સીલેકશન થઈ ગયા પછી ત્રણ માસ વર્કશોપમાં ટ્રેનીંગ લેવાની રહેશે.

રોસ્ટરના નિયમો અને સિનીયોરીટી લીસ્ટના આધારે કાર્યવાહી કરવાની રહેશે.

ટ્રેડ ટેસ્ટ :

ટ્રેડ ટેસ્ટમાં પાસ થવુ ફરજીયાત છે.

સક્ષમ-સત્તા દ્વારા નક્કી કરેલ ટ્રેડ ટેસ્ટ પ્રમાણે અનુસરીને સ્થળ ઉપરથી ગાડી ચલાવીને નિયત કરેલ સ્થળ ઉપર લાવવી. ત્યાર બાદ પમ્પ પી.ટી.ઓ. ઓપરેશન કરી બતાવવાનું રહેશે.

જે-તે વાહનના એન્જીનની પ્રાથમિક માહિતી હોવી જરૂરી રહેશે.

ઉંચાઈ : 
ઓછામાં ઓછી ૧૬૫ સે.મી.

મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછી ૧૬૨ સે.મી.

વજન : 

ઓછામાં ઓછુ ૫૦ કી.ગ્રા.

છાતી : 

ફુલાવ્યા વગર – ૭૬ સે.મી.

શારીરિક લાયકાત :

ફુલાવ્યા બાદ - ૮૧ સે.મી. (બને વચ્ચેનો તફાવત ૫ (પાંચ) સે.મી. હોવો જોઈએ)

આંખની અન્ય ખામી જેવી કે કલર બ્લાઈન્ડનેશ અને ત્રાંસી આંખ ન હોવી જોઈએ.

D.C.O. તરીકેની ફરજ બજાવવામાં બાધારૂપ કોઈપણ જાતની ખોડ ખાંપણ ન હોવી જોઈએ. જેવી કે ફ્લેટ ફીટ, નોકવીઝ, પીઝીયન ચેસ્ટ, ખુંધ, અસામાન્ય શારીરિક વર્તણુક બહેરાશ

પગારધોરણ :

હાલ ફિક્સ વેતન રૂ.૨૬૦૦૦/- ત્રણ વર્ષ સુધી ત્યાર બાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઈ, લેવલ ૪ પે મેટ્રીક્સ રૂ. ૨૫૫૦૦/૮૧૧૦૦ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.

વયમર્યાદા :
 
૩૫ થી વધુ નહિ સિવાય કે અ.મ્યુ.કોર્પો.માં ફરજ બજાવતા હોય.


આ જાહેરાતની વધુ માહિતી માટે નીચે મહત્વની લિંક આપવામાં આવી છે. 


OFFICIAL NOTIFICATION  Click Here

Apply Online Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs