Type Here to Get Search Results !

Change in marking system in GPSC exam 2025

 વર્ગ 1-2ની પરીક્ષામાં ગુણની પદ્ધતિમાં ફેરફાર 2025 


        GPSCના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં પ્રાથમિક કસોટીમાં ૨૦૦-૨૦૦ માર્કના બે પ્રશ્નપત્રો હતા. હવે પ્રાથમિક કસોટીમાં ૨૦૦ માર્કનું એક પ્રશ્નપત્ર રહેશે.

        બે પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર ૨૦૦ માર્ક્સનુ રહેશે, ગુજરાતી અને અંગ્રેજીમાં ૨૫% માર્ક્સ મેળવવા ફરજીયાત, જો કે તેના ગુણ મેરિટમાં ગણવામાં આવશે નહિ, બાકીના વિષયોના ગુણ મેરિટમાં ગણાશે, પરીક્ષામાં ૧૫૦ માર્ક્સનુ ઈન્ટરવ્યૂ રહેશે. પહેલાં મુખ્ય

        પરીક્ષામાં ૬ પ્રશ્નપત્રો હતા. ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસક્રમના ૩ પ્રશ્નપત્રો હતાય હવે સામાન્ય અભ્યાસક્રમના એક નવા પ્રશ્નપત્રનો ઉમેરો કરાયો છે. હવે સામાન્ય અભ્યાસના ૪ અને નિબંધનું એક મળીને કુલ ૫ પ્રશ્નપત્રો રહેશે. દરેક પ્રશ્નપત્રના ૨૫૦ માર્ક મળી કુલ ૧૨૫૦ માર્ક થશે. ગુજરાતી, અંગ્રેજી વિષયના ગુણ મેરિટમાં નહીં ગણાય.


        The marking system of GPSC question papers has been changed. The marking system of question papers of Class-1 and Class-2 examination has been changed. Earlier, there were two question papers of 200-200 marks in the preliminary test. Now there will be one question paper of 200 marks in the preliminary test.

        nstead of two question papers, there will be a single question paper of 200 marks. It is mandatory to obtain 25% marks in Gujarati and English, however, its marks will not be counted in merit, marks in the remaining subjects will be counted in merit, there will be an interview of 150 marks in the exam.

        Earlier there were 6 question papers in the main examination. There were 3 question papers of Gujarati, English, Essay and General Syllabus. Now a new question paper of General Syllabus has been added. Now there will be a total of 5 question papers including 4 of General Studies and one of Essay. Each question paper carries 250 marks and the total marks will be 1250 marks. The marks of Gujarati and English subjects will not be counted in the merit.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs