Type Here to Get Search Results !

JMC Recruitment 2025

 જામનગર મહાનગરપાલિકા ખાતેની વહીવટી અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી ૨૦૨૫ 


મહાનગરપાલિકા ખાતેની વહીવટી અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની જાહેરાત - ૨૦૨૫ 

જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ઠરાવ નં.૪૬,તા.૨૫/૦૧/૨૦૨૪નાં મંજુર થયેલ સેટઅપની જુદાં જુદાં સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. 

જામનગર મહાનગરપાલિકા ખાતેની જુદાં જુદાં સંવર્ગોમાં મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી www.mcjamnagar.com ઉપર પણ ઉપલબ્ધ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૯ /૦૩/૨૦૨૫ (૧૨:૦૦ કલાક) થી તા. ૦૮/૦૪/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Official Notification Click Here

Apply Online Click Here


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs