Type Here to Get Search Results !

RRB Assistant Loco Pilots 9970 Vacancy 2025

RRB Assistant Loco Pilots 9970 Vacancy 2025 



રેલવેમાં આસીસટન્ટ લોકો પાઇલટની 9970 જગ્યા પર ભરતી થશે.

11મે સુધી અરજી થશે, કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવાશે.

            રેલ્વે વિભાગમાં સહાયક લોકો પાઇલટની 9970 ખાલી જગ્યાની ભરતી જાહેર કરાઈ છે. આ માટે ઉમેદવારો 10 એપ્રિલથી 9 મે સુધી અરજી કરી શકશે. આ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવા સહિતની પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ પર મુકાઈ છે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 18થી 30 વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 

            રેલવે વિભાગ દ્વારા ભારતીય રેલવેના વિવિધ ક્ષેત્રોમાં આસિસ્ટન્ટ લોકો પાઈલટની સૌથી વધુ ખાલી જગ્યાઓ ઈસ્ટ કોસ્ટ રેલેવે, પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેમાં છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવા માટેની આ ખૂબ જ મોટી તક છે. આસિસ્ટન્ટ લોકો પાઇલટની પોસ્ટ માટે ઉમેદવારોની કમ્પ્યુટર બેઝ ટેસ્ટ (સીબીટી-1) લેવાશે. આ સીબીટી-1માં નિર્ધારિત માર્ક્સ મેળવનાર ઉમદવારે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ -2 (સીબીટી-2) આપવી પડશે.

RRB ALP Recruitment 2025 Important Dates

Events

Important Dates

RRB ALP 2025 Notification

11th April 2025

Starting Date of Online Application 

12th April 2025

Last Date of  RRB ALP Apply Online 2025

11th May 2025

Last Date of Payment of Fees

13th May 2025 (11:59 pm)

Dates for Modification window for corrections in application form
with payment of modification fee

14th to 23rd May 2025

RRB ALP Application Form Modification

To be notified

RRB ALP Recruitment 2025- Overview

            RRB ALP Recruitment 2025 is going to be conducted for shortlisting candidates for Assistant Loco Pilots posts. The selection of the candidates will be done through the CBT 1, CBT 2 and CBAT Exam to fill 9970 vacant posts. Have a look at the overview for the RRB ALP 2025 Exam from the tabular data below. 

RRB ALP Recruitment 2025- Summary

Organization

Railway Recruitment Board (RRB)

Posts Name

Assistant Loco Pilots 

Vacancies

9970

Advt. No

01/2025

Registration Dates

12th April to 11th May 2025

Medical Standard

A-1

Selection Process

  1. CBT I
  2. CBT II
  3. CBAT
  4. Document Verification

Initial Salary

Rs.19,900/-

Pay Level

Level-2

Age Limit

18 to 30 Years

Educational Qualification

Matriculation + ITI/ Diploma Course

Job Location

Across India

Official website

https://www.rrbcdg.gov.in/

Official Notification PDF

Download PDF

             The detailed notification has been released on 11th April 2025 at the regional websites of the Railway Recruitment Board and the online application link has been activated on 12th April 2025 onwards https://www.rrbapply.gov.in/. The complete online schedule for Railway Recruitment 2025 for ALP posts has been tabulated below-

     


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs