Type Here to Get Search Results !

Surat Municipal Corporation Recruitment 2025

 સુરત મહાનગરપાલિકા જાહેરાત - ૨૦૨૫ 

ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, મુગલીસરા, સુરત ( https://www.suratmunicipal.gov.in)

1. જાહેરાત

    સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રહેતા નાગરીકો / શહેરીજનો તેમના રહેઠાણની નજીક આરોગ્યલક્ષી સેવાઓ / નિદાન મળી રહે તે હેતુસર વિવિધ ઝોન ખાતે ૫૦ બેડની હોસ્પિટલ કાર્યરત હોય, નીચે જણાવેલ જગ્યાઓની ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફીક્સ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફકત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

૧. જનરલ સર્જન

૨. જનરલ ફીઝીશ્યન

૩. ફીઝીયોથેરાપીસ્ટ

૪. ફાર્માસીસ્ટ

કુલ જગ્યા - 18 

    ઉકત જગ્યાઓ માટે સંપુર્ણ થયેલ રજીસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે તેમજ સદર જગ્યાઓ નિયમ મુજબ ફીકસ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતોને આધિન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી.

    ઉકત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ પર તા.૦૩/૦૪/૨૦૨૫ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૩/૦૪/૨૦૨૫ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉકત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગનો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ એકસ-૨૩૧ ઉપર સંપર્ક કરવો. 

Official Notification Click Here 

Apply Online Click Here


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs